શોધખોળ કરો

Jio યૂઝર્સ માટે રજૂ થઈ આ નવી સેવા, જાણો કેવી રીતે કરી શકાશે ઉપયોગ

જિયોસારથી ડિજિટલ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્જ પ્રક્રિયા દરમિયાન ગાઇડ કરશે. આ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્ડ પ્રક્રિયા અંગે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ કરશે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ Jio Saarthi નામથી એક નવું ડિજિટલ અસિસ્ટેંટ લોન્ચ કર્યું છે. જે માયજિયો એપમાં ઉપલબ્ધ હશે. Jio Saarthi એક વોઇસ આધારિત ડિવાઇસ છે. ગ્રાહકોને તેમનો નંબર રિચાર્જ કરાવવામાં આસાની રહે તે માટે બનાવવામાં આવ્યું છે. જિયો સારથી માયજિયોએપમાં એન્ડ્રોઈડ અને ios બંને માટે આજથી જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે. જે લોકોને માયજિયો એપ દ્વારા રિચાર્જ કરાવવામાં થોડી પરેશાની થતી હતી તે માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીનું માનવું છે કે Jio Saarthiથી વધારેને વધારે જિયો યૂઝર્સ ડિજિટલ રિચાર્જ કરવાનું શરૂ કરશે. Jio યૂઝર્સ માટે રજૂ થઈ આ નવી સેવા, જાણો કેવી રીતે કરી શકાશે ઉપયોગ જિયોસારથી ડિજિટલ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્જ પ્રક્રિયા દરમિયાન ગાઇડ કરશે. આ અસિસ્ટેંટ યૂઝર્સને રિચાર્ડ પ્રક્રિયા અંગે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ કરશે. ઉપરાંત તમારો કાર્ડ નંબર ક્યાંથી મળશે અને ક્યાં એન્ટર કરવાનો છે તે પણ જણાવશે. હાલ જિયો સારથીને હિન્દી ને અંગ્રેજીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પરંતુ બાદમાં તેને 12 સ્થાનિક ભાષામાં પણ રજૂ કરવામાં આવશે. જિયોસારથીનો ઉપયોગ કરવા માટે તમારે એપ ઓપન કરવી પડશે અને રિચાર્જ ઓપ્શનમાં જઈ જિયો સારથી અસિસ્ટેંટ પર ક્લિક કરવું પડશે. જે બાદ સારથી અસિસ્ટેંટ તમને ગાઈડ કરવાનું શરૂ કરશે. કારગિલ વિજય દિવસ સમારોહમાં PM મોદીએ કહ્યું, યુદ્ધ સરકારો નહીં સમગ્ર દેશ લડે છે વરસાદના કારણે મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ બોલીવુડની આ સ્ટાર એક્ટ્રેસ, સામે આવ્યો વીડિયો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
PF News: PF એકાઉન્ટના 5 ફાયદા, જે બનાવશે તમારું ભવિષ્ય ઉજવળ, મળશે મોટું રિટર્ન
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
હવે પૈસા વગર કરો ખરીદી, ફ્લિપકાર્ટ લાવ્યું 'Pay Later', જાણો શું છે આની પ્રોસેસ?
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ
1 ઓગસ્ટથી બદલાશે ટપાલના નિયમો, હવે ઓછા ખર્ચે મોકલી શકાશે રાખડી અને ડોક્યુમેન્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી

Embed widget