શોધખોળ કરો
Advertisement
ટેરીફ વોરમાં કોણે મારી બાજી? જાણો JIOની નવી ઓફર એરટેલ, વોડાફોન-આઈડિયા કરતાં કેટલી છે સસ્તી
ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે.
નવી દિલ્હી: રિલાયન્સ Jioએ પોતાના પ્રીપેડ પ્લાનની કિમતમાં ધરખમ 40 ટકા વધાર્યો કર્યા બાદ નવા પ્લાનની જાહેરાત કરી દીધી છે. Jio અનુસાર 6 ડિસેમ્બરથી નવા ‘ઓલ ઈન વન’ પ્લાન લાગુ કરાશે. જાણો જિયોના નવા પ્લાન વિશે. આ પ્લાન્સ જિયોના ગ્રાહકોને અગાઉના ઓલ-ઈન-વન પ્લાન્સ કરતાં 300% સુધી વધુ લાભ, ઉપરાંત વૈશ્વિક સ્તરે સૌથી ઓછા ભાવે શ્રેષ્ઠ-ગુણવત્તાવાળી સેવા પ્રદાન કરવાના જિયોના વચનને સમર્થન આપશે.
જોકે એરટેલ, વોડાફોન-આઈડિયાની તુલનામાં જિઓના પ્લાન 15-25 ટકા જેટલા સસ્તા છે. જુઓ ત્રણેય કંપનીના પ્લાનનાં કેટલો છે તફાવત.
ઓલ ઈન વન પ્લાન મુજબ, ગ્રાહકોને દરરોજ 1.5GB ડેટા અને જિયો થી જિયો મફતમાં વાત કરવા મળશે. આ માટેનો રુપિયા 199નો પ્લાન છે. આજ પ્લાન બે મહિના માટે રૂપિયા 299માં અને ત્રણ મહિના માટે રૂપિયા 555 અને એક વર્ષ માટે 2,199 રૂપિયા ચૂકવવા પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement