શોધખોળ કરો

Jio Vs Airtel Vs Vodafone: જાણો 249 રૂપિયાવાળા પ્લાનમાં કોણ છે સૌથી બેસ્ટ

જિઓના આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. ઉપરાંત જિઓથી જિઓ અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 નોન જિઓ મિનિટ્સ મળે છે.

નવી દિલ્હીઃ હાલમાં ટેલીકોમ કંપનીઓ પોતાના યૂઝર્સને એકથી એક ચઢિયાતા પ્લાન ઓફર કરી રહી છે. બધી કંપની ઇચ્છે છે કે તેની પાસે સૌથી વધારે યૂઝર્સ હોય. જો તમે એક મહિનાવાળા પ્લાનનો ઉપયોગ કરો છો તો અહીં અમે તમને Jio, Airtel અને Vodafoneના 249 રૂપિયાવાળા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ. Reliance Jioનો 249 રૂપિયાનો પ્લાન જિઓના આ પ્લાનમાં રોજ 2 જીબી ડેટા મળે છે. ઉપરાંત જિઓથી જિઓ અનલિમિટેડ કોલિંગ અને અન્ય નેટવર્ક માટે 1000 નોન જિઓ મિનિટ્સ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ એક સારો પ્લાન તમારા માટે સાબિત થઈ શકે છે. Airtelનો 249 રૂપિયાનો પ્લાન Airtelના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં રોજ 1.5 જીબી ડેટા મળે છે, સાથે જ રોજ 100 એસેમએસ પણ મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. Vodafoneનો 249 રૂપિયાનો પ્લાન વોડાફોના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં રોજ 3 જીબી ડેટા (1.5 જીબી + 1.5 જીબી) મળે છે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ પણ મળે છે. વધારે ડેટાનો ઉપોયગ કરનારાઓને આ પ્લાન પસંદ આવશે. ક્યો પ્લાન છે બેસ્ટ? Jio, Airtel અને Vodafoneના તમામ 249 રૂપિયાવાળા પ્લાન વિશે અમે તમને જણાવ્યું, પરંતુ આ ત્રણેમાંથી ક્યો પ્લાન વેલ્યૂ ફોર મની છે, જાણો જાણીએ. અહીં પર વોડાફોનનો 249 રૂપિયાનો પ્લાન સૌથી બેસ્ટ છે કારણ કંપની પોતાના  યૂઝર્સને રોજ 3 જીબી ડેટા આપે છે. સાથે જ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 એસએમએસ પણ આપે છે.

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Embed widget