શોધખોળ કરો

આ છે 500 રૂપિયાથી ઓછી કિંમતના બ્રોડબેંડ ઈન્ટરનેટ પ્લાન, જાણો કયો પ્લાન છે તમારા માટે ફિટ

ફોનમાં સારો મોબાઇલ પ્લાન ઉપરાંત આજકાલ ઘરમાં બ્રોડબેંડ પણ જરૂર થઈ ગયું છે. ઘરે ઈન્ટરનેટની વધતી માંગના કારણે ટેલીકોમ કંપનીઓ 500 રૂપિયાથી ઓછા ખર્ચમાં સારા પ્લાન ઓફર કરી રહી છે.

નવી દિલ્હીઃ કોરોના કાળમાં ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. કેટલીક કંપનીઓ કર્મચારીઓને ઈન્ટરનેટનું બિલ આપી રહી છે, જ્યારે અમુક લોકો ખિસ્સાના પૈસા ખર્ચીને ઘરમાં બ્રોડબેંડ ઈન્ટરનેટ લગાવી રહ્યા છે. ફોનમાં સારો મોબાઇલ પ્લાન ઉપરાંત આજકાલ ઘરમાં બ્રોડબેંડ પણ જરૂર થઈ ગયું છે. ઘરે ઈન્ટરનેટની વધતી માંગના કારણે ટેલીકોમ કંપનીઓ 500 રૂપિયાથી ઓછા ખર્ચમાં સારા પ્લાન ઓફર કરી રહી છે. જિયોનો રૂ.399નો પ્લાન ટેલીકોમ કંપનીમાં જિયો ઝડપથી માર્કેટમાં આગળ વધી રહી છે. મોબાઈલ નેટવર્કમાં જિયોના પ્લાન સારા તો છે ઉપરાંત બ્રોડબેંડમાં પણ જિયો માર્કેટમાં ટક્કર આપતાં પ્લાન લઈને આવી રહ્યું છે. જિયોના 399 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા છે. આ પ્લાનમાં 30 એમબીપીએસ સ્પીડ છે. જે લોકો હાઇસ્પીડ ઇન્ટરનેટના બદલે અનલિમિટેડ ઈન્ટરનેટ અને કન્ટેટ ડાઉનલોડ વધારે કરતા હોય તેવા લોકો માટે આ પ્લાન છે. માત્ર 400 રૂપિયામાં એક મહિના માટે ઘણો ડેટા છે. જોકે આ બેસિક પ્લાન છે, તેમાં કોઈ ઓટીટીનું સબ્સ્ક્રિપ્શન નથી મળી રહ્યું. એરટેલનો 499 રૂપિયાનો પ્લાન બ્રોડબેંડ સર્વિસમાં એરટેલનો પ્લાન ઘણો લોકપ્રિય છે. એરટેલનો પ્લાન ભલે થોડો મોંઘો લાગતો હોય પરંતુ સ્પીડ અને સારી સર્વિસના કારણે કસ્ટમરની પસંદગી બન્યો છે. એરટેલના 499 રૂપિયાના બ્રોડબેંડ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા મળશે. આ પ્લાનમાં 40 એમબીપીએસની સ્પીડ મળશે, જે ઘર પર ઈન્ટરનેટ વપરાશકર્તા માટે સારી સ્પીડ છે. એરટેલના 499 રૂપિયાના પ્લાનમાં એરટેલ એક્સટ્રીમ 4કે નું સેટ ટોપ બોક્સ પણ મળી રહ્યું ચે. આ સેટ ટોપ બોક્સ માટે 1499 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ આપવી પડશે, જે રિફંડેબલ છે. આ કનેક્શનમાં તમામ મોટી ઓટીટી જેવીકે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, ડિઝની હોટ સ્ટાર જેવી એપ ફ્રી મળી રહી છે. BSNLનો499 રૂપિયાનો પ્લાન એરટેલ અને જિયો ઉપરાંત સરકારી કંપની બીએસએનએલ પણ સારી બ્રોડબેંડ સર્વિસ આપી રહી છે. બીએસએનએલના 499 રૂપિયાના પ્લાનમાં 100 જીબી ડેટા અને 20 એમબીપીએસની સ્પીડ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget