શોધખોળ કરો

Aadhaar Cardમાં તમે જીવનમાં કેટલીવાર બદલાવી શકો છો નામ ? જાણો વિગત

આધાર કાર્ડમાં વારંવાર અપડેશનની મંજૂરી નથી. કોઈપણ વ્યક્તિ જીવનમાં માત્ર બે વખત જ આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરાવી શકે છે.

નવી દિલ્હીઃ હાલના સમયમાં આધાર કાર્ડ મહત્વનો પુરાવો છે. યુડીઆઈએ આધાર કાર્ડમાં નામ, જેંડર અને જન્મતારીખ બદલવાના નિયમોમાં સંશોધન કર્યા બાદ તેમાં અપડેટ કરાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે જિંદગીમાં કેટલી વખત આધાર કાર્ડમાં નામ બદલાવી શકાય છે અને તેની શું શરતો છે. જો નથી જાણતાં તો પરેશાન થવાની જરૂર નથી, અમે આ અંગે તમને જણાવી રહ્યા છીએ. આધારકાર્ડમાં વારંવાર અપડેશનની મંજૂરી નથી. કોઈપણ વ્યક્તિ જીવનમાં માત્ર બે વખત જ આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરાવી શકે છે. જ્યારે જન્મતારીખને લઈ નિયમો વધારે કડક છે. આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ માત્ર એક જ વખત અપડેટ કરાવી શકાય છે.  પ્રથમ વખત આધાર કાર્ડ બનાવતી વખતે નોંધવામાં આવેલી જન્મ તારીખને ત્રણ વર્ષની મહત્તમ રેંજ (વધારે કે ઓછી)માં બદલાવી શકાય છે. ઉપરાંત લિંગ પણ એક જ વખત બદલાવી શકાય છે. આધાર કાર્ડમાં નામ બદલવાની શરતો આધાર કાર્ડમાં નીચેની શરતો પર જ નામ અપડેટ કરાવી શકાય છે, જેમકે -સ્પેલિંગમાં ભૂલ હોય - ટૂંકા નામને ફૂલ કરવું હોય - લગ્ન બાદ નામ બદલવાનું હોય આધાર કાર્ડમાં મોબાઇલ નંબર કે ઇમેલ અપડેટ કરાવવાકોઇ પ્રકારના ડોક્યુમેંટની જરૂર પડતી નથી. પરંતુ આ માટે ઓટીપીની જરૂર પડે છે. જો તમે આધાર કાર્ડમા કોઇ વિગત સુધારવા માંગતા હો તો https://uidai.gov.in/ પર જઈને જમણી બાજુ આપેલા 'Update Your Aadhaar Card' ટેબ પર ક્લિક કરીને જરૂરી વિગતો ભરી અપડેટ કરાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ₹18000 થી ₹37800, ₹45000 કે ₹54000, જાણો કેટલો વધી શકે છે તમારો પગાર?
8th Pay Commission: ₹18000 થી ₹37800, ₹45000 કે ₹54000, જાણો કેટલો વધી શકે છે તમારો પગાર?
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
NPS Vs UPS: 8મા પગાર પંચ પહેલાં ચર્ચા તેજ: NPS કે UPS, કઈ પેન્શન યોજના વધુ ફાયદાકારક?
NPS Vs UPS: 8મા પગાર પંચ પહેલાં ચર્ચા તેજ: NPS કે UPS, કઈ પેન્શન યોજના વધુ ફાયદાકારક?
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોનાની કિંમતમાં ફરી થયો ઘટાડો, ચાંદી સ્થિર, જાણો લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વલસાડ-વાપી-પારડીમાં ધોધમાર વરસાદ 
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
LPG  સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર,  10 કિલોગ્રામ સિલિન્ડરની હવે ઓનલાઈન ડિલિવરી થશે
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Rajkot Rain: રાજકોટમાં 8 દિવસના લાંબા વિરામ બાદ મેઘમહેર, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Vadodara Rain: વડોદરા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ડભોઈ અને શિનોરમાં વરસ્યો વરસાદ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Embed widget