શોધખોળ કરો

આધાર કાર્ડ સાથે કયો મોબાઇલ નંબર છે લિંક, જો ભૂલી ગયા છો તો આ રીતે જાણો

જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે.

નવી દિલ્હીઃ જો તમારી પાસે એકથી વધારે મોબાઇલ નંબર છે કે અનેક વખત આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ચેન્જ કરાવી ચુક્યા છો તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઈએ. જો તમને યાદ નથી કે તમારા આધાર સાથે કયો નંબર લિંક છે તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને આ અંગે જણાવીશું. આધારથી લિંક મોબાઇલ નંબર આ રીતે જાણો -UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાવ. - My Aadhar માં જાવ. જ્યાં તમને Aadhar Services નું ઓપ્શન જોવા મળશે. - Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે. - તેના પર ક્લિક કરવાથી નવી વિંડો ખૂલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખો. - જે બાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો. - જે બાદ તમને તમારું આધાર સ્ટેટસ જોવા મળશે. - જો તમારા આધાર સાથે કોઈ નંબર લિંક નહીં હોય તો કંઇ નહીં લખ્યું હોય. જેનો મતલબ છે કે તમારા આધાર સાથે કોઈ નંબર જોડાયેલો નથી. - જો તમારા આધાર સાથે કોઈ મોબાઇલ નંબર લિંક હશે તો તેના પાછળના ત્રણ આંકડા જોવા મળશે. - આ રીતે તમે તમારા આધાર સાથે કયો મોબાઇલ નંબર જોડાયેલો છે તે જાણી શકો છો. આ રીતે કરો આધાર કાર્ડ ડાઉનલોડ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાવ. એનરોલમેંટ આઇડી કે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરો. એનરોલમેંટ આઇડી સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ ભરવી પડશે. જેમકે 28 અંકનો એનરોલમેંટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ ભરો. આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. જેમાં કેટલાક સવાલનો જવાબ આપ્યા બાદ વેરિફાય અને ડાઉનલોડ પર ક્લિક કરી દો. આ રીતે ઇ આધારકાર્ડ ડાઉનલોડ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
SBI એલર્ટ: રિવોર્ડ પોઈન્ટ્સના નામે નવું કૌભાંડ, ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા!
SBI એલર્ટ: રિવોર્ડ પોઈન્ટ્સના નામે નવું કૌભાંડ, ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરતા!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં 65% નો જંગી પગારવધારો થવાની શક્યતા, જુઓ ગણતરી
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગારમાં 65% નો જંગી પગારવધારો થવાની શક્યતા, જુઓ ગણતરી
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર? 8 માં પગાર પંચને લઈ સામે આવી જાણકારી 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓનો કેટલો વધશે પગાર? 8 માં પગાર પંચને લઈ સામે આવી જાણકારી 

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
આગામી 48 કલાક 4 જિલ્લા માટે ભારે, અત્યંત ભારે વરસાદ તૂટી પડશે, 50 km ની ઝડપે પવન ફૂંકાશે
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
ગુજરાતમાં મેઘરાજાની શાનદાર બેટિંગ: રાજ્યમાં સિઝનનો 17.26% વરસાદ નોંધાયો, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Valsad Rain: વલસાડ શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, અંડરપાસ બંધ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
Gujarat Rain: આગામી 2 કલાક આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર, હવામાન વિભાગનું નાઉકાસ્ટ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
દ. ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન સેવાને અસર, મુંબઈથી 13 ફ્લાઈટને સુરત કરાઈ ડાયવર્ટ
Embed widget