શોધખોળ કરો

Paytmની આ સર્વિસથી ઘરે બેઠા કરી શકશો તગડી કમાણી, જાણો વિગતે

પેટીએમ મનીના પૂર્ણકાલિક નિર્દેશક પ્રણીવ જાધવે કહ્યું કે, અમે શેર બ્રોકિંગ સર્વિસ, ઈટીએફ, શેર માટે ડિપોઝિટ ખાતુ, નેશનલ પેન્શન સ્કીમ વેચવાનું શરૂ કરીશુ.

નવી દિલ્હીઃ રોકાણ માટે ડિઝિટલ મંચની સુવિધા આપનારી ફર્મ પેટીએમ મની હાલના નાણાકીય વર્ષમાં શેર બ્રોકિંગ સેવા, નેશનલ પેન્શન સ્કીમ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને અન્ય નાણાકીય ઉત્પાદોના વેચાણની યોજના બનાવી રહ્યું છે. કંપનીના એક ઉચ્ચ અધિકારીએ આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, પેન્શન કોષ નિયામક અને વિકાસ પ્રાધિકરણ અને સેબી પાસે આની માટે મંજૂરી મળી ગઈ છે. પેટીએમ મનીના પૂર્ણકાલિક નિર્દેશક પ્રણીવ જાધવે કહ્યું કે, અમે શેર બ્રોકિંગ સર્વિસ, ઈટીએફ, શેર માટે ડિપોઝિટ ખાતુ, નેશનલ પેન્શન સ્કીમ વેચવાનું શરૂ કરીશુ. પેટીએમ મની પોતાના મંચ પર પહેલાથી મ્યુચ્યુઅલ ફંડ વેચે છે, અને તેનો દાવો છે કે, સીધા મ્યુચ્યુઅલ ફંડ કરતા મ્યુચ્યુઅલ ફંડની ખરીદીમાં 40 ટકા સોદા તેમના દ્વારા થાય છે. જાધવનું કહેવું છે કે, અમારા પ્લેટફોર્મ પર લગભગ 75 ટકા યૂઝર્સ SIP નિવેશક છે. તેમણે અહીં રોકાણ માટે ખુબ સુરક્ષિત પ્લેટફોર્મ મળી રહ્યું છે, જેથી અમારા પ્રત્યે ભરોસો વધી રહ્યો છે. અમારૂ SIP દર મહિને વધી રહ્યું છે, અને અમને આશા છે કે, ટુંક સમયમાં આ સંખ્યા 10 લાખને પાર કરી જશે. પેટીએમ મની સેબી સાથે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે જોડાઈ છે, જેથી તે બીજા ડિસ્ટ્રીબ્યૂટર્સ કરતા અલગ છે. તે કોઈ પણ પ્રકારનું કમિશન નથી લેતી અને તેના રોકાણકારો દેશના તમામ 40 મ્યુચ્યુઅલ ફંડોની કોઈ પણ ડાયરેક્ટ સ્કીમમાં રોકાણ કરી શકે છે. આ પ્લેટફોર્મ પર 100 રૂપિયાની નાની રકમવાળી એસઆઈપી પણ સરળતાથી કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Embed widget