શોધખોળ કરો

QR Code: પાન કાર્ડ અને આધાર કાર્ડ પરના QR કોડનું શું હોય છે કામ ? જાણો તેનાથી શું પડે છે ખબર

QR Code Importance: જ્યારે પણ PAN કાર્ડનો QR કોડ સ્કેન કરવામાં આવે છે, ત્યારે તે તમને PAN કાર્ડ ધારક વિશે ઘણી વિગતો આપે છે.

QR Code: આજકાલ નાની દુકાનોથી લઈને તમારા સરકારી કાગળોમાં એક વસ્તુ સામાન્ય થઈ ગઈ છે અને તે છે QR કોડ. QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા માત્ર એક જ સ્કેનથી તમામ માહિતી જાણી શકાશે. તમે જોયું જ હશે કે હવે PAN કાર્ડ અને આધાર કાર્ડ પર QR કોડ બને છે અને તે બધા દસ્તાવેજોમાં અલગ-અલગ હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે PAN કાર્ડ અને આધાર કાર્ડ પર છપાયેલા QR કોડમાં શું ખાસ છે અને જ્યારે તેને સ્કેન કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારની માહિતી મળે છે.

તો આજે અમે તમને PAN કાર્ડ અને આધાર કાર્ડના QR કોડનો અર્થ શું છે અને તેને સ્કેન કરવાથી શું જાણી શકાય તે જણાવીશું. ઉપરાંત તમે QR કોડને સ્કેન કરીને કેવી રીતે માહિતી મેળવી શકો તે પણ જણાવીશું.

PAN કાર્ડ પર QR કોડ પ્રિન્ટ થયેલા હોય છે

તમારી કમાણી સાથે સંબંધિત સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ પાન કાર્ડ પર પણ QR કોડ પ્રિન્ટ થયેલો હોય છે. જ્યારે પણ PAN કાર્ડનો QR કોડ સ્કેન કરવામાં આવે છે, ત્યારે તે તમને PAN કાર્ડ ધારક વિશે ઘણી વિગતો આપે છે. આ માહિતીમાં પાન કાર્ડ ધારકનો ફોટો અને સાઈન મહત્વપૂર્ણ છે. આ સાથે, સ્કેનિંગ પર, PAN, નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ વગેરે જાણી શકાય છે. જો PAN કાર્ડ કંપનીના નામે છે, તો આ QR કોડ દ્વારા કંપની વિશે કેટલીક માહિતી મેળવી શકાય છે.

આધાર કાર્ડ પર QR કોડ

હવે આવો જાણીએ કે આધાર કાર્ડના QR કોડમાં શું છુપાયેલું છે. QR કોડમાં આધાર નંબર, નામ, સરનામું, જાતિ, જન્મ તારીખ, આધાર કાર્ડ ધારકનો ફોટો વગેરે હોય છે અને તેને સ્કેન કરીને માહિતી મેળવી શકાય છે. તેના દ્વારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર વિશે પણ જાણકારી મળી શકે છે.

QR કોડ કેવી રીતે સ્કેન કરી શકાય ?

QR કોડ સ્કેન કરવા માટે ઘણા પ્રકારની મોબાઈલ એપ્લિકેશન છે અને આ સિવાય તમે તમારા ફોનના QR કોડ સ્કેનર દ્વારા પણ તેને સ્કેન કરી શકો છો. તેને સ્કેન કર્યા પછી, કાર્ડ ધારકની માહિતી તમારી સ્ક્રીન પર દેખાશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
PFનું જૂનું એકાઉન્ટ થઈ ગયું છે બંધ? આ રીતે ટ્રાન્સફર કરો પૈસા, EPFOએ સરળ કરી પ્રક્રિયા
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો: આ ખાસ યોજનાનો લાભ નહીં મળે
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત
50,000 ના પગારમાં પણ બની શકો છો કરોડપતિ! જાણો મ્યુચ્યુઅલ ફંડ SIP નું આ પાવરફુલ ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
PIB Fact Check: સરકાર ચલાવી રહી છે યોજના ! આપી રહી છે 1299 સુધીનું ફ્રી રિચાર્જ? PIBએ જણાવ્યું સત્ય
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Embed widget