શોધખોળ કરો

ગ્રાહકોને મોટો ઝટકો! હવે SMS એલર્ટ માટે ફી વસૂલશે આ બેંક, જાણો શું છે નિયમ અને કેટલો ચૂકવવો પડશે ચાર્જ ? 

હવે બેંક SMS પણ મફત રહેશે નહીં!  દરેક ટ્રાન્ઝેક્શન વિશે માહિતી આપતા સંદેશાઓ માટે તમારે થોડી  ફી ચૂકવવી પડશે.

kotak mahindra bank will charge fee per sms:   બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર છે.  હવે બેંક SMS પણ મફત રહેશે નહીં!  દરેક ટ્રાન્ઝેક્શન વિશે માહિતી આપતા સંદેશાઓ માટે તમારે થોડી  ફી ચૂકવવી પડશે. કોટક મહિન્દ્રા બેંકે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  જેમાં જાહેરાત કરવામાં આવી છે કે ડિસેમ્બર 2025થી ગ્રાહકો પાસેથી દરેક ટ્રાન્ઝેક્શન એલર્ટ SMS માટે શુલ્ક લેવામાં આવશે.  કોટલ મહિંદ્રા બેંકના જણાવ્યા અનુસાર, આ નિર્ણય ઓપરેશનલ ખર્ચને આવરી લેવા અને ગ્રાહકોને સતત, સમયસર એકાઉન્ટ અપડેટ્સ પ્રદાન કરવા માટે લેવામાં આવ્યો છે.

કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

કોટક મહિન્દ્રા બેંકે જણાવ્યું છે કે પ્રતિ SMS ₹0.15 (15 પૈસા) ફી વસૂલવામાં આવશે. જોકે, બેંકે ગ્રાહકોને દર મહિને 30 મફત SMS ચેતવણીઓ ઓફર કરી છે. આનો અર્થ એ છે કે દર મહિને પ્રથમ 30 ટ્રાન્ઝેક્શન એલર્ટ મફત હશે, પરંતુ જો આ મર્યાદા સમાપ્ય થઈ જાય તો બેંકને તમારે પ્રતિ SMS ₹0.15 ચૂકવવા પડશે.

આ SMS એલર્ટ  કયા ટ્રાન્ઝેક્શન માટે દેખાશે ?

બેંકના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને તેમના બેંકિંગ વ્યવહારો વિશે માહિતી આપવા માટે SMS એલર્ટ  મોકલવામાં આવે છે. આમાં શામેલ છે:

UPI, NEFT, RTGS, અને IMPS ટ્રાન્સફર

ATM ઉપાડ અથવા રોકડ વ્યવહારો

ચેક ડિપોઝિટ અથવા ક્લિયરન્સ અપડેટ્સ

ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ચુકવણીઓ

અન્ય ખાતાઓ સંબંધિત નાણાકીય વ્યવહારો

SMS ચાર્જ ક્યારે માફ કરવામાં આવશે?

જો તમારા બચત અથવા પગાર ખાતામાં ₹10,000 કે તેથી વધુનું બેલેન્સ હોય તો SMS ચેતવણીઓ માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં. જોકે, 811 ખાતાધારકો માટે, આ મર્યાદા ₹5,000 પર સેટ કરવામાં આવી છે. જો તમારું ખાતું આ માપદંડને પૂર્ણ કરે છે અથવા નિયમિત પગાર ક્રેડિટ ધરાવે છે તો તમારે SMS ચાર્જ વસૂલવા પડશે નહીં.

ડેબિટ કાર્ડ ફીમાં પણ ફેરફાર 

કોટક મહિન્દ્રા બેંકે 1 નવેમ્બર, 2025 થી અમલમાં આવતા કેટલાક ડેબિટ કાર્ડ્સ માટેની ફીમાં સુધારો કર્યો છે. પ્રિવી લીગ બ્લેક મેટલ ડેબિટ કાર્ડ માટેની વાર્ષિક ફી 5,000 રૂપિયાથી ઘટાડીને 1,500 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે પ્રિવી લીગ બ્લેક મેટલ ડેબિટ કાર્ડ માટેની ફી 2,500 રૂપિયાથી ઘટાડીને 1,500 રૂપિયા કરવામાં આવી છે.       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget