શોધખોળ કરો

LICનો શેર પ્રિ-ઓપનમાં 12.54 ટકા ડાઉન, 830માં મળી રહ્યો છે શેર

મુંબઈઃ LICનો શેર પ્રિ-ઓપનમાં  12.54 ટકા ડાઉન ચાલી રહ્યો છે. અત્યારે આ શેર 830માં મળી રહ્યો છે.

સ્ટોરીઃ પિયુષ પાંડે

મુંબઈઃ મોટી આશા સાથે એલઆઇસીનો આઇપીઓ ભરનારા લોકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. LICનો શેર પ્રિ-ઓપનમાં  12.54 ટકા ડાઉન ચાલી રહ્યો છે. અત્યારે આ શેર 830 રૂપિયામાં મળી રહ્યો છે. રોકાણકારોને એલઆઇસી આઇપીઓમાંથી રૂપિયા કમાવાની ખૂબ આશા હતી. જોકે, પ્રિ-ઓપનિંગમાં જ શેર ડબ્બો થઈ ગયો છે. 

LIC IPO Share Listing: દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેરનું લિસ્ટિંગ સ્થાનિક શેરબજારમાં આજે થવા જઈ રહ્યું છે. સવારે LICના શેરના લિસ્ટિંગ સાથે કરોડો રોકાણકારો અને શેરધારકોની રાહનો અંત આવશે.

સરકારે LICના IPOમાંથી રૂ. 21,000 કરોડ એકત્ર કર્યા

સરકાર આ IPOમાંથી રૂ. 20,557 કરોડ એકત્ર કરવામાં સફળ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનું લિસ્ટિંગ પ્રીમિયમ પર થશે, જેથી રોકાણકારો-વેપારીઓ તેમજ પોલિસીધારકોને લિસ્ટિંગમાં સારો ફાયદો થશે.

જો શેરનું લિસ્ટિંગ ધમાકેદાર ન રહે તો રોકાણકારોએ શું કરવું જોઈએ?

શેરબજારમાં તાજેતરની નબળાઈને જોતા બજારના નિષ્ણાતો પણ આશંકા સેવી રહ્યા છે કે તેની શરૂઆત ધીમી થઈ શકે છે. જોકે, બજારના નિષ્ણાતો કહે છે કે રોકાણકારો અને શેરધારકોએ ગભરાવું જોઈએ નહીં અને તેમણે મધ્યમથી લાંબા ગાળા માટે LICના શેર રાખવા જોઈએ.

949 ઇશ્યૂ કિંમત છે

સરકારે LICના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જોકે, LIC પોલિસીધારકો અને છૂટક રોકાણકારોને અનુક્રમે શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળશે. આવતીકાલે એટલે કે 17મી મેના રોજ BSE અને NSE પર શેર લિસ્ટ થશે.

જાણો IPOની ખાસ વાતો

LICનો IPO 9 મેના રોજ બંધ થયો હતો અને તેના શેર 12 મેના રોજ બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે IPO દ્વારા LICમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, કિંમતની શ્રેણી 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.

LICના IPOને લગભગ ત્રણ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. આમાં સ્થાનિક રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જ્યારે વિદેશી રોકાણકારોની પ્રતિક્રિયા 'ઠંડી' હતી. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ છે. સરકારે આ IPO દ્વારા LICમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget