શોધખોળ કરો

Aadhaar-Voter ID Linking:પાન કાર્ડની જેમ વોટર આઇડી પર કરવું પડશે આધારથી લિંક, જાણો સંપૂર્ણ ડિટેલ અને પ્રોસેસ

Aadhaar-Voter ID Linking:વોટર આઈડીને લઈને ચૂંટણી પંચ દ્વારા નવી અપડેટ જારી કરવામાં આવી છે. પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડને પણ વોટર આઈડી સાથે લિંક કરવું જરૂરી બનશે.

Aadhaar-Voter ID Linking: ભારતમાં રહેતા લોકો પાસે અમુક દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો દરરોજ કોઈને કોઈ કામ માટે જરૂરી છે. આના વિના ઘણા લોકોના કામ અટકી જાય છે. જો આપણે આ વિશે વાત કરીએ તો, આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને મતદાર કાર્ડ જેવા ઘણા પ્રકારના દસ્તાવેજો છે.

જે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ હેતુઓ માટે જરૂરી છે. મત આપવા માટે, ભારતમાં દરેક વ્યક્તિ પાસે મતદાર કાર્ડ હોવું જરૂરી છે. આના વિના કોઈને મત આપવાનો અધિકાર મળતો નથી. વોટર આઈડીને લઈને ચૂંટણી પંચ દ્વારા નવી અપડેટ જાહેર  કરવામાં આવી છે. પાન કાર્ડની જેમ હવે આધાર કાર્ડને પણ વોટર આઈડી સાથે લિંક કરવું જરૂરી બનશે. જાણો સંપૂર્ણ સમાચાર.

આધારને વોટર આઈડી સાથે લિંક કરવામાં આવશે

જો કોઈને મત આપવો હોય. તેથી પહેલા તેની પાસે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ વોટર આઈડી કાર્ડ હોવું જરૂરી છે. હવે વોટર આઈડીને લઈને મોટા સમાચાર આવ્યા છે. 18 માર્ચ મંગળવારના રોજ ચૂંટણી પંચની મહત્વની બેઠક મળી હતી. જેમાં વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યાં ચૂંટણી પંચ દ્વારા જાહેર  કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "બંધારણની કલમ 326 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 23(4), 23(5) અને 23(6) મુજબ, EPIC ને આધાર સાથે લિંક કરવામાં આવશે.

આધારને મતદાર ID સાથે કેવી રીતે લિંક કરવામાં આવશે?

હવે આ સવાલ લોકોના મનમાં આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક કરવાને લઈને આવી રહ્યો છે. આખરે, આધારને મતદાર ID સાથે કેવી રીતે લિંક કરવામાં આવશે? હાલમાં આ અંગે કોઈ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. પરંતુ ટૂંક સમયમાં ચૂંટણી પંચ તેની માહિતી શેર કરી શકે છે.

પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું જરૂરી છે.

નોંધનિય છે કે,  ભારતમાં પાન કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેના વિના બેંકિંગ અને ટેક્સ સંબંધિત તમામ કામ અટકી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું પણ જરૂરી છે. જે લોકોનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી. તેમનું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ: માત્ર 5 વર્ષમાં મેળવો ₹5.55 લાખનું વ્યાજ, અને ₹15 લાખ પણ પાછા મળશે!
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?
8મું પગાર પંચઃ 52,600 રૂપિયા લઘુત્તમ પગારની માંગ! જાણો હવે સરકાર આગળ શું કરશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
Embed widget