શોધખોળ કરો

Maruti Suzuki Swift નવા અવતારમાં થશે લોન્ચ, પહેલાથી દમદાર હશે એન્જિન

મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નવા ફ્રન્ટ ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતી સુઝુકી ટૂંકમાં જ પોતાની જાણીતી કાર Swiftને નવા અવતારની સથે ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ ફેસલિફ્ટ મોડલ ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. જ્યારે બજારમાં આ કારની ચર્ચા છેલ્લા ઘણઆ સમયથી થઈ રહી છે. આ કાર આ મહિનાના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે. જોકે હાલમાં તેને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કરવામાં આવ્યા છા આ ફેરફાર મારુતિ સુઝુકી સ્વિફ્ટમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં નવા ફ્રન્ટ ગ્રિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ડિઝાઈનની સાથે સાથે કંપનીએ તેના એન્જિનમાં પણ ફેરફાર કર્યા છે. હવે તેનું એન્જિન પહેલા કરતાં દમદાર હશે. આવું હશે એન્જિન મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી Maruti Swiftમાં 1.2 લિટરની ક્ષમતાનું 4 સિલિન્ડર યુક્ત K12N ડ્યુઅલજેટ એન્જિનનો ઉપોયગ કરવામાં આવ્યો છે જે 90bhpનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ પહેલા એ એન્જિન કંપની મારુતિ સુઝુકી ડિઝાયરમાં પણ ઉપયોગ કરી ચૂકી છે. આ પેટ્રોલ એન્જિન આઈડલ સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજીની સાથે આવે છે, જે કારને શાનદાર માઈલેજ આપવામાં મદદ કરે છે. આપશે શાનદાર માઈલેજ મારુતિ સુઝુકી સ્વિફ્ટનું હાલનું મોડલ 21.2 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપે છે. સાથે જ કહેવાય છે કે તેનું ફેસલિફ્ટ મોડલ 23.26 કિલોમીટરથી લઈને 24.12 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપી શકે છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Embed widget