શોધખોળ કરો

MG Hectorનું આજથી ફરી બુકિંગ શરૂ, સાથે ગ્રાહકોને કંપનીએ આપ્યો ઝટકો

વધતી ડિમાન્ડને જોતા કંપની હાલમાં પ્રોડક્શન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

  નવી દિલ્હીઃ એમજી હેક્ટર SUVના દિવાનાઓ માટે ખુશખબર છે. એમજી મોટર ઇન્ડિયા પોતાની એસયૂવી હેક્ટરનું બુકિંગ આજથી ફરીથી શરૂ કરી દીધું છે. કંપની અનુસાર, થોડા સમય માટે ફરીથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં જો તમે એમજી મોટર્સની હેક્ટરની રાહ જોઇ રહ્યા છો તે આજે જ બુકિંગ કરી લો. કંપનીએ નવરાત્રીના અવસર પર ફરીથી બુકિંગ ચાલુ કરી દીધું છે. વધતી ડિમાન્ડને જોતા કંપની હાલમાં પ્રોડક્શન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વાસ્તવમાં 27 જૂનના રોજ લોન્ચ થયેલી આ એસયુવીની છ સપ્તાહમાં 28000થી વધુ બુકિંગ થયું છે. જેના કારણે કાર કંપનીએ બુકિંગ બંધ કરવું પડ્યું હતું અને ગુજરાતના હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધારવુ પડ્યુ હતું. કંપનીની વેબસાઇટ અને ડીલરશીપ પર 50 હજાર રૂપિયામાં હેક્ટરનું બુકિંગ કરવામાં આવી શકે છે. જોકે, એમજી મોટર ઇન્ડિયાએ બુકિંગ શરૂ કરવાની સાથે જ હેક્ટરની કિંમતમાં 2.5 ટકા સુધીનો વધારો કર્યો છે. હાલના સમયમાં વાહનનું વેઇટિંગ સમયગાળો લગભગ ચાર મહિના થઇ ગયો છે  અને આ વેરિયન્ટ, ટ્રાન્સમિશન અને રંગની પસંદ પર નિર્ભર કરે છે. રસપ્રદ વાત એ છે કે ઓટો સેક્ટરમાં ચાલી રહેલી મંદી છતાં કંપનીએ ગુજરાતમાં સ્થિત પોતાના પ્લાન્ટમાં હેક્ટરના પ્રોડક્શનને વધારીને 3000 યુનિટ કરી દીધો છે. MG Motor Indiaમાં ચીફ કોમર્શિયલ ઓફિસર ગૌરવ ગુપ્તાએ કહ્યું કે, અમે એમજી સેક્ટરને મળેલી પ્રક્રિયાથી ઉત્સાહિત છીએ. ગ્રાહકોના સંતોષ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના હિસ્સાના રૂપમાં અમે પહેલા ગ્રાહકો માટે ખૂબ વિશેષ શરૂઆતી કિંમતને જાળવી રાખવાની યોજના બનાવી રહ્યા હતા જેમણે લોન્ચ દરમિયાન એમજી બ્રાન્ડમાં પુરો વિશ્વાસ જાહેર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
Windfall Tax Increased: ડીઝલ પર ₹24 અને પેટ્રોલ પર ₹3.50 પ્રતિ લિટર ટેક્સ ઝીંકાયો
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
DA Hike Calculator: 63% DA મંજૂર થાય તો પગાર કેટલો વધશે? લેવલ 1 થી 10 ની ગણતરી જુઓ
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget