શોધખોળ કરો

તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન NEFTનો ઉપયોગ કરો છો તો તમારા મારે આવ્યા છે સારાં સમાચાર? જાણો શું છે

આજથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે NEFTની સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક મળવાની શરૂઆત થઈ ગઈ

મુંબઈ: જે ગ્રાહકો ઓનલાઈન મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છે તેમના માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. પહેલા તમે બેંકના સમયે જ NEFTનો ઉપયોગ કરી શકતાં હતા જોકે આજથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે NEFTની સુવિધા સપ્તાહના સાતેય દિવસ અને 24 કલાક મળવાની શરૂઆત થઈ ગઈ છે. NEFT ટ્રાન્ઝેક્શન રજાના દિવસો સહિત દરરોજ કરી શકાશે અને તેમાં એક સમયમાં બે લાખ રૂપિયા સુધીની રકમનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તેવું રિઝર્વ બેન્કના એક નિવેદનમાં જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, પાનકાર્ડને આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આધાર સાથે જોડવું ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવકવેરા વિભાગે રવિવારે તે અંગે સૂચના જારી કરી હતી.

ટોપ સ્ટોરી

દિવાળી પર શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? જાણો 8 નવેમ્બરના રોજ કેટલા વાગ્યે હશે મુહૂર્ત ટ્રેડિંગ?

Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો

ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?

Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત

અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો

Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો

Embed widget