શોધખોળ કરો

1 એપ્રિલથી રેલ ટિકિટ PNRનો નવો નિયમ થશે લાગુ, આ મળશે ફાયદો, જાણો વિગત

નવી દિલ્હીઃ રેલવે મુસાફરોને 1 એપ્રિલથી એક નવી સુવિધા મળવાની છે. ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) જાહેર કરશે. એટલે કે હવે રેલ યાત્રી એક યાત્રા દરમિયાન ચાલુ ટ્રેન પછી બીજી ટ્રેનમાં મુસાફરી કરવાના હશે તો તેમને સંયુક્ત પીએનઆર મળશે. નવો નિયમ લાગુ થવાથી મુસાફરી દરમિયાન જો પેસેન્જરની પગેલી ટ્રેન વિલંબથી ચાલતી હોય અને તેના કારણે આગામી ટ્રેન છૂટી જાય તો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર યાત્રા રદ કરી શકશે. હાલ એક યાત્રા માટે 2 ટ્રેન બુક કરવામાં આવે તો મુસાફરોના નામ પર 2 પીએનઆર નંબર જનરેટ થાય છે. આ પીએનઆર નંબર યુનીક કોડ હોય છે, જેનાથી ટ્રેન અને યાત્રીની જાણકારી મળે છે. પરંતુ નવો નિયમ લાગુ થયા બાદ 2 પીએનઆરને લિંક કરવામાં આવશે અને સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ જાહેર થશે. નવા નિયમથી પહેલાની તુલનામાં રિફંડ મળવાનું વધારે સરળ થશે. નવા નિયમ અંતર્ગત સંયુક્ત પીએનઆર નંબરવાળી ટિકિટ કેન્સલ થવા પર મળનારા રિફંડ માટે કેટલીક શરતો પણ છે. જેમકે બંને ટિકિટમાં પેસેન્જર્સની ડિટેલ એક સરખી હોવી જોઈએ. જે સ્ટેશન પર પ્રથમ ટ્રેન પહોંચવાની હોય અને બીજી ટ્રેન પણ તે સ્ટેશનથી જ પકડવાની જોઈએ. આ નિયમ તમામ ક્લાસની ટિકિટો પર લાગુ થશે. વર્લ્ડ કપમાં કોહલી રનનો ધોધ વહાવશે તો ભારતને ચેમ્પિયન બનતાં કોઈ નહીં રોકી શકે, જાણો વિગત ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ CM બીસી ખંડૂરીનો પુત્ર કોંગ્રેસમાં થયો સામેલ, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
8th pay: 8માં પગાર પંચ પહેલા ઝટકો! આ કેંદ્રીય કર્મચારીઓને નહીં મળે આ સ્કીમનો લાભ, જાણો ડિટેલ 
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Embed widget