શોધખોળ કરો

આવતીકાલે મોદી સરકાર-2નું પ્રથમ બજેટ રજૂ કરશે નાણામંત્રી નિર્મલા સીતારમણ

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં મજૂરો અને ખેડૂતો પર વિશેષ કૃપા વરસી શકે છે.

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે પોતાનું બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણની ઓળખ એક એવા નેતા તરીકે છે જે કુશળ વક્તા છે. લક્ષ્ય બનાવીને મેદાન મારવામાં માહેર છે અને કુશળ ગૃહિણી છે. પ્રથમવાર કોઇ ગૃહિણીથી રાજનેતા બનેલી મહિલા  દેશનું બજેટ રજૂ કરવા જઇ રહી છે. નિર્મલા સીતારમણે પોતાના પ્રારંભિક કરિયરમાં પ્રાઇસ વોટર હાઉસ કૂપરમાં સીનિયર મેનેજરના પદ પર કાર્ય કર્યું ત્યારબાદ તેમણે બીબીસી વર્લ્ડ સર્વિસમાં લંડનમા  કામ કરવાની તક મળી. મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ પૂર્ણ બજેટમાં મજૂરો અને ખેડૂતો પર વિશેષ કૃપા વરસી શકે છે. મજૂરો અને ખેડૂતોને લઇને ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં અનેક મોટી જાહેરાતો કરી હતી. 2019-20ના વચગાળાના બજેટમાં મહિલાઓના હિતમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની ફાળવણી 20 ટકા વધારીને 29 હજાર કરોડ રૂપિયા કરાઇ હતી. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટે 2500 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ હતી. બજેટ રજૂ કરતા કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
બેંક ખાતામાં 54,00,000 રોકડા જમા કર્યા છતાંય ન લાગ્યો ટેક્સ! જાણો પ્રોપર્ટી ડીલરે કઈ રીતે કેસ જીત્યો
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
8મા પગાર પંચની તૈયારીઓ તેજ: 23 કન્સલ્ટન્ટની થશે નિમણૂક, જાણો અરજીના નવા નિયમો
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  
Solar Panel: ઘર પર સોલર પેનલ લગાવતા પહેલા જાણો આ વાત, નહીં તો ખોટી સિસ્ટમ પર થઈ જશે ખર્ચ  

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget