શોધખોળ કરો

આ બેંકમાંથી હોમ લોન લેવા પર નહીં ચૂકવવી પડે પ્રોસેસિંગ ફી, 30 સપ્ટેમ્બર સુધી ઓફરનો લાભ મળશે

આ સિવાય, બેંક પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ચાર્જ તરીકે હોમ લોનના 0.50% ચાર્જ કરે છે.

પંજાબ નેશનલ બેંક 75મા સ્વતંત્રતાના અસર પર ગ્રાહકો માટે ખાસ ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ 30 સપ્ટેમ્બર સુધી હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જ નહીં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક તેના ગ્રાહકોને માત્ર 6.80%પર હોમ લોન આપી રહી છે.

6.80% વ્યાજ દરે લોન

પંજાબ નેશનલ બેંક હોમ લોન વ્યાજ દર 6.80%થી શરૂ થાય છે. આ સિવાય, બેંક પ્રોસેસિંગ અને ડોક્યુમેન્ટેશન ચાર્જ તરીકે હોમ લોનના 0.50% ચાર્જ કરે છે. જો તમે 30 સપ્ટેમ્બર સુધી લોન માટે અરજી કરો તો આપવાની રહેશે નહીં.

SBI પણ ખાસ ઓફર આપી રહી છે

SBI એ હોમ, પર્સનલ, કાર અને ગોલ્ડ લોન પર પ્રોસેસિંગ ફી ન લેવાનો પણ નિર્ણય કર્યો છે. આ સિવાય SBI એ ગોલ્ડ લોન પર 0.50% અને કાર લોન પર 0.25% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે. કાર લોન પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે યોનો એપ દ્વારા અરજી કરવાની જરૂર છે.

હવે તમને 7.50% વ્યાજ દરે ગોલ્ડ લોન અને કાર લોન મળશે. આ સિવાય કોરોના વોરિયરને પર્સનલ લોન પર 0.50% નું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. SBI 6.70% વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

લોન લેવા માટે આ દસ્તાવેજો જરૂરી છે

આઈડી પુરાવો: પાન / પાસપોર્ટ / ડ્રાઈવિંગ લાયસન્સ / મતદાર આઈડી કાર્ડ

સરનામાંનો પુરાવો: તાજેતરના ટેલિફોન બિલ / વીજળીના બિલ / પાણીના બિલ / ગેસ જોડાણની નકલ અથવા પાસપોર્ટ / ડ્રાઇવિંગ લાયસન્સ / આધાર કાર્ડની નકલ

મિલકતના દસ્તાવેજો: બાંધકામ પરમિટ, ભોગવટાનું પ્રમાણપત્ર, મંજૂર પ્રોજેક્ટ નકલ, ચુકવણીની રસીદો વગેરે.

એકાઉન્ટ સ્ટેટમેન્ટ: છેલ્લા 6 મહિના માટે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને છેલ્લા એક વર્ષ માટે લોન એકાઉન્ટ સ્ટેટમેન્ટ (જો લાગુ હોય તો)

આવકનો પુરાવો (નોકરી માટે): છેલ્લા 3 મહિના માટે પગાર સ્લિપ/પગાર પ્રમાણપત્ર અને છેલ્લા 2 વર્ષના ફોર્મ 16ની એક નકલ/છેલ્લા 2 નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્નની નકલ.

આવકનો પુરાવો (સ્વ રોજગારી માટે): વ્યવસાયના સરનામાનો પુરાવો, છેલ્લા 3 વર્ષ માટે આવકવેરાનું રિટર્ન, બેલેન્સ શીટ, વ્યાપાર લાયસન્સ અને ટીડીએસ પ્રમાણપત્ર (ફોર્મ 16A, જો લાગુ હોય તો) આપવું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ

પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી

આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે

PM Modi Nomination Live: મારી કાશીથી મારો અદભૂત સંબંધ, ઉમેદવારી પહેલા એક્સ પર PM મોદીએ કરી પોસ્ટ

for smartphones
and tablets

વિડિઓઝ

Dahod Unseaonal Rain | કરા સાથે વરસાદ તૂટી પડતા રસ્તાઓ થયા પાણી પાણી, જુઓ દ્રશ્યોUnseasonal Rain Updates | હજુ કેટલા દિવસ રાજ્યમાં ખાબકશે કમોસમી વરસાદ, જુઓ વીડિયોમાંMorbi | ભર ઉનાળે ઉનાળે બે કાંઠે વહી રહી છે મચ્છુ નદી, પાંચ દરવાજાનું થશે સમારકામAhmedabad Accident | AMTS બસની બ્રેક ફેઈલ થતા આઠ વાહનોને લઈ લીધા અડફેટે, જુઓ વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
Unseasonal Rain :ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના 41 તાલુકામાં ગાજવીજ કરા સાથે વરસ્યો વરસાદ
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
પતિએ કુરકુરે ન અપાવતાં પત્ની ઘર છોડીને ભાગી ગઈ, વાત છૂટાછેડા સુધી પહોંચી
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
આનંદો! આવતા સપ્તાહે ચોમાસાની આંદમાન સાગરમાં થઈ જશે એન્ટ્રી, આ વર્ષે વરસાદ પણ ધમધોકાર પડશે
PM Modi Nomination Live: મારી કાશીથી મારો અદભૂત સંબંધ, ઉમેદવારી પહેલા એક્સ પર PM મોદીએ કરી પોસ્ટ
PM Modi Nomination Live: મારી કાશીથી મારો અદભૂત સંબંધ, ઉમેદવારી પહેલા એક્સ પર PM મોદીએ કરી પોસ્ટ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા

Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન

આ 10 ખાદ્યપદાર્થો પર ભારતમાં છે પ્રતિબંધ, જો તમે તેને સ્પર્શ કરો તો પણ તે નુકસાન પહોંચાડી શકે છે

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

Embed widget