શોધખોળ કરો

Union Budget 2022:પોસ્ટઓફિસમાં પણ થશે હવે ઓનલાઇન ટ્રાન્ઝિકશન,ATMની સુવિધા પણ અપાશે

Budget 2022:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.

Budget 2022:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.

પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.:નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે.તેમણે પોસ્ટઓફિસની સેવાને વધુ અધતન બનવા માટે ખાસ મોટી જાહેરાત કરી છે.

પોસ્ટ ઓફિસમાં ઓનલાઈન ટ્રાન્સફર પણ શક્ય બનશે અને પોસ્ટ ઓફિસ કોર બેંકિંગ સેવા હેઠળ આવશે. 75 જિલ્લામાં ડિજિટલ બેંકિંગ શરૂ કરવામાં આવશે. 2022થી પોસ્ટ ઓફિસમાં ડિજિટલ બેંકિંગ પર કામ કરવામાં આવશે. પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.ઉપરાંત બજેટમાં વિદેશ જનાર માટે પણ મોટી જાહેરાત કરાઇ છે. 2022-23થી જ ચિપવાળા ઇ-પાસપોર્ટ અપાશે. તેમણે રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે.

ત્રણ વર્ષમાં 300 નવી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે

Vande Bharat Trains: નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે, આપણે આઝાદીના 75માં વર્ષમાં છીએ. આ બજેટમાં આગામી 25 વર્ષ માટેની બ્લુ પ્રિન્ટ છે. આ દરમિયાન તેમણે રેલવે માટે એક મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે અમે 3 વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો દોડાવાની જાહેરાત કરી હતી.

નાણામંત્રીએ કહ્યું કે, આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેન વધુ સારી ક્ષમતા સાથે ચલાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમના નિર્માણ માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

આ સિવાય સરકારે બજેટમાં યુવાનોને પણ રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીઓની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું કે 30 લાખ વધારાની નોકરીઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવના છે.

ટોપ સ્ટોરી

રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
રોજ માત્ર ₹172 બચાવો અને મેળવો પૂરા ₹28.5 લાખ: જાણો LIC ની આ શાનદાર પોલિસી વિશે
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
સરકારી યોજનાનો મોટો ફાયદો: પોસ્ટ ઓફિસમાં સેવિંગ્સ કરીને આ રીતે બનાવો ₹16,00,000 નું ફંડ
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
8મું પગાર પંચઃ લેવલ 5 થી 8 ના કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે? સમજો સંપૂર્ણ ગણિત
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!
LPG e-KYC: માત્ર 2 દિવસ બાકી! ઘરે બેઠા સ્માર્ટફોનથી પતાવો કામ, નહીંતર બંધ થઈ જશે કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 4નાં મોત થતાં મૃત્યુઆંક 12 પહોંચ્યો, , FSL રિપોર્ટથી થયા મોટા ખુલાસા
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
Embed widget