શોધખોળ કરો

Pan Card : મોબાઈલ એપ દ્વારા અપડેટ કરી શકો છો પાનકાર્ડ, જાણો પ્રોસેસ 

આ દસ્તાવેજ નાણાકીય વ્યવહારોમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, જો તમારા પાન કાર્ડમાં કોઈપણ માહિતી સાચી નથી તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

PAN કાર્ડ આપણા માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તમે બેંક ખાતું ખોલવા જઈ રહ્યા છો કે લોન લેવા જઈ રહ્યા છો અથવા તમે હમણાં જ કોઈ નવી નોકરીમાં જોડાઈ રહ્યા છો, તમારા માટે  PAN કાર્ડ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આ દસ્તાવેજ નાણાકીય વ્યવહારોમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, જો તમારા પાન કાર્ડમાં કોઈપણ માહિતી સાચી નથી તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે માત્ર એક ક્લિકની મદદથી તમે તેને સરળતાથી અપડેટ કરી શકો છો.

જો તમારા પાન કાર્ડની કોઈપણ માહિતીમાં કોઈ સમસ્યા છે, તો તમે ઉમંગ એપની મદદથી તેને સરળતાથી સુધારી શકો છો અથવા તેમાં ફેરફાર કરી શકો છો. તમારે ફક્ત તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે.

તમને જણાવી દઈએ કે કોઈપણ એપની જેમ તમે તમારા મોબાઈલ ફોનમાં પણ ઉમંગ એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપ હવે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે.ડાઉનલોડ કર્યા પછી તમારે લોગ ઇન કરવું પડશે અને મોબાઇલ નંબર માટે નોંધણી કરવી પડશે.

અહીં અમે PAN સંબંધિત માહિતીને કેવી રીતે સુધારવી તે અંગે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ, જેને તમે અનુસરી શકો છો.

સૌથી પહેલા તમારા ફોનમાં ઉમંગ એપ ઓપન કરો અને લોગ ઇન કરો.
આ પછી 'My PAN' વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમારે ‘કરેક્ટ/ચેન્જ’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
અહીં CSF ફોર્મ ખુલશે જ્યાં તમારી પાસે માહિતી સુધારવાનો વિકલ્પ હશે.
આ પછી તમારે તમારું પાન કાર્ડ અને અન્ય માહિતી ભરવાની રહેશે.
હવે તમારે પાન કાર્ડ સુધારણા માટે જે પણ ફી ભરવાની હોય તે ભરો અને તમારું કામ થઈ ગયું.
નોંધ- તમે આ પેમેન્ટ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી કરી શકો છો. 

કાયમી એકાઉન્ટ નંબર અથવા પાન કાર્ડ એ કોઈપણ ભારતીય નાગરિક માટે આવશ્યક ઓળખ પ્રૂફ દસ્તાવેજ છે. તે તમારા બધા ટેક્સ મેનેજમેન્ટ હેતુઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન વિના, તમે કોઈ આર્થિક વ્યવહાર કરી શકશો નહીં.      

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
તહેવારોમાં ચાંદી થશે સસ્તી? કેન્દ્ર સરકારના આ 1 મોટા નિર્ણયથી બજારમાં ખળભળાટ!
દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં પણ મોંઘું! ક્રૂડ તેલના કુવા છતાં ભાવ કેમ આસમાને પહોંચ્યા?
દુબઈમાં પેટ્રોલ ભારત કરતાં પણ મોંઘું! ક્રૂડ તેલના કુવા છતાં ભાવ કેમ આસમાને પહોંચ્યા?
સિનિયર સિટીઝન્સ ધ્યાન આપે, ₹30 લાખનું રોકાણ કરીને દર ત્રણ મહિને મળશે ₹61,500
સિનિયર સિટીઝન્સ ધ્યાન આપે, ₹30 લાખનું રોકાણ કરીને દર ત્રણ મહિને મળશે ₹61,500
જૂનું ઘર વેચી નવું ખરીદ્યું તોય લાગશે ટેક્સ? બચવું હોય તો આ 6 ભૂલો ન કરતાં
જૂનું ઘર વેચી નવું ખરીદ્યું તોય લાગશે ટેક્સ? બચવું હોય તો આ 6 ભૂલો ન કરતાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવશે વીજળી-પાણી ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોપનીયતા નામે ગોબાચારી પર પર્દો
Hun To Bolish : હું તો બોલીશ : અવિરત સેવા
Farmer Akrosh Sabha : 2027 વિધાનસભા ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
IPS Anupam Singh Gehlot: અમદાવાદ-સુરત ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન!, કરોડના ડ્રગ્સ સાથે 3 આરોપી ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
દિવાળીને લઈને 2400 એક્સ્ટ્રા બસ દોડાવશે એસટી વિભાગ, 8000થી વધુ વધારાની ટ્રીપનું આયોજન
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
પેનડ્રાઇવ, SSD અને ક્લાઉડમાં ડેટા કેવી રીતે સેવ થાય છે? જાણો ટેક્નોલોજી
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
Asian Para Games: નિતેશ-નવીને બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ, સંદીપે પણ વર્લ્ડરેકોર્ડ સાથે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાત યુનિ.માં મોટો વિવાદ! વિદ્યાર્થીઓને લેબની સુવિધા નહીં, VCના બંગલાના રિનોવેશન પર સવાલ 
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
ગુજરાતમાં 2027ની ચૂંટણી વહેલી યોજવા માંગે છે સરકાર, જાણો કર્યો દાવો ?
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
તિબ્બતમાં 7ની તીવ્રતાનો ભૂકંપથી તબાહી, 16 લોકોના મોત, 32 ઈજાગ્રસ્ત
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
'ગર્લફ્રેન્ડ બનાવો તો લગ્ન પણ કરો, મા બનાવીને છોડી દેવી ખોટું છે': રાજ્યપાલ આનંદીબેન
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
દિવાળી પહેલા વાહનચાલકોને ઝટકો, અદાણી CNGના ભાવમાં કરાયો તોતિંગ વધારો
Embed widget