શોધખોળ કરો

સમર્પણ સાથે દેશની સેવા ! ફક્ત વ્યાપાર નથી પતંજલિનું 'પારદર્શી મિશન', જાણો તેના વિશે

Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદનો દાવો છે કે કંપનીએ ભારતીય બજારમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે

Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદનો દાવો છે કે કંપનીએ ભારતીય બજારમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. જ્યાં મોટાભાગની કંપનીઓ નફા અને બજારની હિસ્સેદારીની રેસમા છે ત્યારે પતંજલિ પોતાને એક "મિશન" તરીકે રજૂ કરી છે. કંપનીનું કહેવું છે કે તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય ફક્ત વ્યવસાય કરવાનો નથી, પરંતુ સંપૂર્ણ પારદર્શિતા અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરવાનો છે.

વ્યવસાયમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે- બાબા રામદેવ

પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીના સ્થાપકો, યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણનું માનવું છે કે વ્યાપારમાં નૈતિકતા અને રાષ્ટ્રવાદ હોવો જરૂરી છે. "પારદર્શક મિશન"(Transparent Mission)  હેઠળ કંપની એ સુનિશ્વિત કરવાનો પ્રયાસ કરે છે કે ગ્રાહકોને એ ખ્યાલ હોવો જોઈએ કે તેઓ શું વાપરી રહ્યા છે. તેના ઉત્પાદનોની ગુણવત્તાથી લઈને તેમની કિંમત સુધી પતંજલિએ બહુરાષ્ટ્રીય કંપનીઓ  (MNCs) ના એકાધિકારને પડકાર ફેંક્યો છે અને સામાન્ય ભારતીયને સસ્તા વિકલ્પો પૂરા પાડ્યા છે.

પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી'

પતંજલિની કાર્યશૈલીનું કેન્દ્રબિંદુ 'સ્વદેશી' છે. કંપનીનું કહેવું છે કે, "જ્યારે દેશમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ વધે તો તેનો સીધો ફાયદો ભારતીય અર્થતંત્રને થાય છે. પતંજલિ તેના કાચા માલની ખરીદી સીધી ભારતીય ખેડૂતો પાસેથી કરવા પર ભાર મૂકે છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બને છે." તે સિવાય કંપનીનો દાવો છે કે તેના વ્યાપારથી થતા નફાનો એક મોટો હિસ્સો વ્યક્તિગત સંપત્તિ બનાવવાના બદલે દાન, શિક્ષણ, ગૌ સેવા અને યોગના પ્રચારમાં લગાવવામાં આવે છે."

અંતિમ ધ્યેય સમૃદ્ધ અને સ્વસ્થ ભારત છે

પતંજલિએ જણાવ્યું હતું કે, "કંપનીએ હરિદ્વારમાં સંશોધનમાં પણ ભારે રોકાણ કર્યું છે જેથી ખાતરી કરી શકાય કે આયુર્વેદ આધુનિક વિજ્ઞાનના ધોરણોને પૂર્ણ કરે છે." ટીકાકારો છતાં પતંજલિ પોતાનું વલણ જાળવી રાખે છે કે તેનું અંતિમ લક્ષ્ય "સમૃદ્ધ અને સ્વસ્થ ભારત" છે. ટૂંકમાં કહીએ તો પતંજલિનું આ મોડલ કોર્પોરેટ જગત માટે એક કેસ સ્ટડી છે, જે દર્શાવે છે કે આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્રવાદને સાથે લઈને એક સફળ બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય છે.

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget