શોધખોળ કરો

31 જાન્યુઆરી સુધી આ રીતે ફ્રીમાં લઇ શકાય છે LPG સિલિન્ડર, જાણો શું છે આ ખાસ ઓફર

જે લોકો પેટીએમથી સિલિન્ડ બુક કરાવી રહ્યા છે તેવા જ લોકો LPG Cylinder ફ્રીમાં લઇ શકશે. આ પહેલા તમારે ફોનમાં પેટીએમ ડાઉનલોડ કરવું પડશે.

જો તમે LPG Cylinder ફ્રીમાં લેવા માંગતા હો તો તમારી પાસે સારો મોકો છે. એક ખાસ ઓફર અંતર્ગત 31 જાન્યુઆરી પહેલા એલપીજી સિલિન્ડર ફ્રીમાં મેળવી શકાય છે. પેટીએમ પર મળી રહેલી સ્પેશિયલ ઓફર અંતર્ગત તમને સિલિન્ડરની પૂરી રકમ પરત મળી શકે છે.  આ પૈસા પેટીએમ વોલેટમાં આવશે. આ છે ઓફર જે લોકો પેટીએમથી સિલિન્ડ બુક કરાવી રહ્યા છે તેવા જ લોકો LPG Cylinder ફ્રીમાં લઇ શકશે. આ પહેલા તમારે ફોનમાં પેટીએમ ડાઉનલોડ કરવી પડશે. જો તમે પેટીએમથી એલપીજી સિલિન્ડર બુક કરાવો છો તો તમને પૂરા પૈસા મળશે. તમને આશરે 700 રૂપિયા સુધીનું કેશબેક પેટીએમ પર મળશે. આ છે શરતો પેટીએમની આ ઓફર 31 જાન્યુઆરી, 2021 સુધી જ માન્ય છે. તેનો ફાયદો તમે ત્યારે જ ઉઠાવી શકશો, જ્યારે તમારી બુકિંગ રકમ 500 રૂપિયાથી વધારે હશે. પેમેન્ટ કરવા પર તમને સ્ક્રેચ કૂપન બુકિંગના 24 કલાકની અંદર મળશે. જેને સાત દિવસની અંદર ખોલવી પડશે. ક્રૂપન સ્ક્રેચ કર્યા બાદ તમને પૈસા પરત મળશે. આ રીતે ઉઠાવો ઓફરનો લાભ -આ માટે મોબાઇલમાં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે. - જે બાદ પેટીએમમાં જઈને recharge and pay bills પર જવું પડશે. - જ્યાં book a cylinder ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. - હવે ભારત ગેસ, એચપી ગેસ કે ઈન્ડે ગેસ પ્રોવાઇર સિલેક્ટ કરો. - જે બાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા LPG ID નાંખો. - અહીંયા તમને પેમેન્ટ ઓપ્શન જોવા મળશે. જ્યાં પેમેન્ટ કરતા પહેલા ઓફર FIRST LPG પ્રોમો કોડ એન્ટર કરો
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?

T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?

Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
India On Venezuela Crisis: 'અમારી નજર...', વેનેઝૂએલામાં અમેરિકન એક્શન પર ભારતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
T20 World Cup 2026: ન્યૂઝીલેન્ડે જાહેર કરી પોતાની ટી20 વર્લ્ડકપ 2026 માટેની ટીમ, આવી છે ફૂલ સ્ક્વૉડ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો

Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ

Embed widget