શોધખોળ કરો

Daily Savings: પોસ્ટ ઓફિસની આ ધાંસુ યોજનાથી દરરોજ ફક્ત 300 ની બચત કરીને બનાવો 15 લાખથી વધુનું ભંડોળ

Safe Investment: પોસ્ટ ઓફિસ આરડી યોજના નાની બચત દ્વારા મોટું ભંડોળ બનાવવા માટે એક સુરક્ષિત વિકલ્પ છે, જે તમને નિયમિત રોકાણો દ્વારા સમય જતાં આકર્ષક વળતર મેળવવાની મંજૂરી આપે છે.

પોસ્ટ ઓફિસ RD સ્કીમ: પૈસાના રોકાણની બાબતમાં મોટાભાગના લોકો એવી જગ્યા પસંદ કરે છે, જ્યાં જોખમ ઓછું હોય અને રકમ સુરક્ષિત રહે. આ જ કારણ છે કે ઘણા લોકો આજે પણ જૂના વિકલ્પો જેમ કે એફડી (FD) પર ભરોસો કરે છે, કારણ કે ત્યાં તેમને ફિક્સ રિટર્ન મળે છે.

જો તમે પણ વધારે જોખમ લીધા વિના ધીમે-ધીમે રોકાણ કરવા માંગો છો, તો એક એવી સ્કીમ છે જેમાં તમે નાની રકમથી શરૂઆત કરી શકો છો. સાથે જ સમયની સાથે સારું વળતર પણ મેળવી શકાય છે. ચાલો જાણીએ, આ સ્કીમમાં રોકાણ કરીને કેવી રીતે મોટું ફંડ બનાવી શકાય છે.

નાની બચતથી મોટું ફંડ બનાવવાની રીત

જો તમે દરરોજ થોડી-થોડી બચત કરવાની આદત પાડો, તો સમય જતાં એક મોટી રકમ તૈયાર કરી શકાય છે. પોસ્ટ ઓફિસની એક એવી યોજના છે, જેમાં દરરોજ અંદાજે 300 રૂપિયાનું રોકાણ કરીને 15 લાખ રૂપિયાથી વધુનું ફંડ બનાવી શકાય છે.        

આંકડાઓથી સમજો આખું કેલ્ક્યુલેશન

દરરોજ માત્ર 300 રૂપિયા બચાવવાની આદત તમને લાંબા ગાળે સારું ફંડ બનાવવામાં મદદ કરી શકે છે. આવું કરવાથી તમે દર મહિને અંદાજે 9 હજાર રૂપિયા જમા કરી શકો છો. જો તેને 10 વર્ષ સુધી પોસ્ટ ઓફિસ RD માં રોકાણ કરવામાં આવે, તો કુલ જમા રાશિ 10.80 લાખ રૂપિયા થાય છે. મેચ્યોરિટી પર આ રકમ વધીને અંદાજે 15.37 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. એટલે કે અંદાજે 4.57 લાખ રૂપિયાનો ફાયદો મળી શકે છે.

આ યોજનામાં તમે 5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જોકે રોકાણકારો ઈચ્છે તો તેને આગળ પણ ચાલુ રાખવાનું પ્લાનિંગ કરી શકે છે. જેટલા લાંબા સમય સુધી રોકાણ રહેશે, તેટલું જ વધુ સારું વળતર મળવાની શક્યતા રહેશે.

પોસ્ટ ઓફિસની ભરોસાપાત્ર સ્કીમ

જો કોઈ રોકાણકાર ખૂબ જ નાની રકમથી શરૂઆત કરવા માંગતા હોય તો, પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ તેમના માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. દર મહિને 100 રૂપિયાથી તમે આની શરૂઆત કરી શકો છો. રોકાણકારોને આ સ્કીમ હેઠળ 6.7 ટકાનું વ્યાજ મળે છે.                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!
SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15 ના મોત, દૂતાવાસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
રામ મંદિરમાં CEO પદ માટે નક્કી કરાયો ક્રાઈટેરિયા, જાણો યોગ્યતા અને અરજી કરવાની છેલ્લી તારીખ
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Embed widget