શોધખોળ કરો

1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો, જાણો શું બદલાશે?

RBI Digital Payments Rule from 1st April:  1 એપ્રિલ, 2026થી ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈના નિયમો બદલાશે.

RBI Digital Payments Rule from 1st April:  1 એપ્રિલ, 2026થી ડિજિટલ પેમેન્ટ માટે આરબીઆઈના નિયમો બદલાશે. વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ માટે એક નવું " પ્રિન્સિપાલ બેઝ્ડ ફ્રેમવર્ક" અમલમાં મૂકી રહી છે. તેનો હેતુ ફિશિંગ અને સિમ-સ્વેપ જેવા ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે.

1 એપ્રિલથી ફેરફારો

હવેથી બધા ડિજિટલ ટ્રાન્જેક્શન (યુપીઆઈ, કાર્ડ્સ, વોલેટ્સ) માટે ટુ-ફેક્ટર ઓન્થેટિકેશન જરૂરી રહેશે.
ટ્રાન્જેક્શન મારફતે હવે ફક્ત એસએમએસમાં આવતો ઓટીપી ફક્ત પૂરતું રહેશે નહીં. વ્યવહારોને પ્રમાણિત કરવા માટે સુરક્ષાના વધારાના સ્તરની જરૂર પડશે.
નવા નિયમો હેઠળ ઓછામાં ઓછું એક ઓન્થેટિકેશન ફેક્ટર ડાયનેમિક હોવું જોઈએ, ખાસ કરીને તે ટ્રાન્જેક્શન પર બન્યું છે. 
વેરિફિકેશન માટે બેન્ક અને પેમેન્ટ કંપનીઓ પાસે બાયોમેટ્રિક્સ, પિન/પાસવર્ડ અને બેન્કિંગ એપ્લિકેશન ટોકન્સ જેવા અને ઓપ્શન હશે 
જો સિક્યોરિટી સિસ્ટમમાં કોઈ ભૂલચૂકથી ગ્રાહકને કોઈ નુકસાન પહોંચે છે તો બેન્કિંગ અને સંબંધિત સંસ્થાઓ જવાબદાર રહેશે.                                               

તેના ફાયદા શું હશે?

નવા નિયમને કારણે જો કોઈ તમારા મોબાઇલ પર પ્રાપ્ત થયેલ OTP અંગે જાણી લે છે તો પણ તેઓ ચુકવણી કરી શકશે નહીં કારણ કે તેમની પાસે તમારી ફિંગરપ્રિન્ટ અથવા અન્ય સુરક્ષા સ્તર નથી. પહેલાં તમે ફક્ત સ્ટોર પર જઈને તેને સ્કેન કરીને ચુકવણી કરી શકતા હતા પરંતુ હવે, તમારો પિન દાખલ કરવાની સાથે તમારી પાસે તમારી ફિંગરપ્રિન્ટ, ડિજિટલ કોડ વગેરે માંગવામાં આવી શકે છે.
આ સિમ સ્વેપ સામે પણ રક્ષણ પૂરું પાડશે. હેકર્સ ઘણીવાર તમારા નામે બીજું સિમ કાર્ડ મેળવે છે, પરંતુ ફક્ત કોઈ બીજાના નામે સિમ કાર્ડ રાખવું પૂરતું રહેશે નહીં.
હવેથી, જો કોઈ તમારા ફોનનો ઉપયોગ કરીને મોટી રકમનો વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે, તો સિસ્ટમ આપમેળે વધારાની ચકાસણી પ્રદાન કરશે.                                                                      

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 
8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget