શોધખોળ કરો

આવી હશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ બહાર પાડ્યું નોટિફિકેશન

નવી નોટની ખાસિયત અંગે વાત કરીએ તો, નોટમાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી ઈલોરાની ગુફાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં 20 રૂપિયાની નવી નોટ જારી કરશે. આરબીઆએ આ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આરબીઆઈ પહેલા જ 10, 50, 100 અને 500 રૂપિયાની નવી નોટ જાહેર કરી ચૂકી છે. ઉપરાંત 200, 2000 રૂપિયાની નવી નોટ પણ બહાર પાડવામાં આવી છે. નવી નોટની ખાસિયત અંગે વાત કરીએ તો, નોટમાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવતી ઈલોરાની ગુફાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝની આ નોટનો કલર લીલો અને પીળો મિક્સ એવો અલગ જ જોવા મળશે. RBIએ તેમ પણ કહ્યું છે કે, નવી નોટ ચાલુ થયા બાદ પણ જુની નોટ ચલણમાં રહેશે. આવી હશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ બહાર પાડ્યું નોટિફિકેશન RBI દ્વારા રજુ કરવામાં આવેલી 20 રૂપિયાની નવી નોટનો આગળનાં ભાગ પર મહાત્મા ગાંધીનું ચિત્ર વચ્ચે હશે. ઉપરાંત નોટનું મૂલ્ય હિન્દી અને અંગ્રેજી અંકોમાં લખેલું હશે અને RBI, ભારત, India અને 20 માઇક્રો લેટર્સ રૂપમાં લખ્યુ હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલું હશે. આગળનાં ભાગમાં ગેરંટી ક્લોઝ, ગવર્નરનાં હસ્તક્ષર, RBIનાં પ્રતિક ચિન્હ મહાત્મા ગાંધીની તસવીરની ડાબી તરફ હશે. નોટમાં ડાબી તરફ અશોક સ્તંભ હશે. નોટનો નંબર જમણીથી ડાબી તરફ વધતા આકારમાં છપાયેલ હશે. આવી હશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ બહાર પાડ્યું નોટિફિકેશન નોટનાં પાછળનો ભાગ પર જમણી તરફ વર્ષ, સ્વચ્છ ભારતનું સ્લોગન સાથે અન્ય ભાષામાં પટ્ટી હશે. નોટનાં પાછળનાં ભાગમાં ઇલોરા ગુફાનું ચિત્ર હશે અને ભારતની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63મિમી પહોળી અને 129 મિમી લાંબી હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget