શોધખોળ કરો

Reliance Jio Giga Fiber લૉન્ચ, જાણો કેટલા રૂપિયાથી શરૂ થશે પ્લાન?

JioFiber બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર માટે મોટી ચેલેન્જ બનીને સામે આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ પણ પોતાના બ્રોડબેન્ડ પ્લાન સસ્તા કરી શકે છે.

નવી દિલ્હી: Reliance JioFiber બ્રોડબેન્ડ સર્વિસના પ્લાનની જાહેરાત થઇ ચૂકી છે. પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની હશે. કંપનીના દાવા અનુસાર અત્યાર સુધીમાં 1600 શહેરોમાં 15 મિલિયન લોકોએ JioFiber માટે રજીસ્ટ્રેશન કરાવી લીધુ છે. JioFiber ના તમામ પ્લાન હાલમાં પ્રીપેડ છે. કંપનીએ કહ્યું છે કે, આગામી સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે. પ્લાનની શરૂઆત 699 રૂપિયા છે. Reliance Jio Giga Fiber લૉન્ચ, જાણો કેટલા રૂપિયાથી શરૂ થશે પ્લાન? JioFiber બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઈડર માટે મોટી ચેલેન્જ બનીને સામે આવ્યું છે. આગામી દિવસોમાં અન્ય ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ પણ પોતાના બ્રોડબેન્ડ પ્લાન સસ્તા કરી શકે છે. Reliance Jio Giga Fiber લૉન્ચ, જાણો કેટલા રૂપિયાથી શરૂ થશે પ્લાન? Reliance JioFiber નો મહિનાનો પ્લાન 699 રૂપિયાથી શરૂ થઇ 8,499 રૂપિયા સુધીનો હશે. તમામ પ્લાનની સ્પીડ 100 એમબીપીએસથી શરૂ થશે. જેમાં 1 Gbps સુધીની સ્પીડ મેળવી શકો છો. Reliance Jio Giga Fiber લૉન્ચ, જાણો કેટલા રૂપિયાથી શરૂ થશે પ્લાન? JioFiberમાં ગ્રાહકો પાસે 3, 6 અને 12 મહિનાની યોજનાઓ ઉપલબ્ધ હશે અને બેંક ટાઇ-અપના માધ્યમથી જિઓ આકર્ષક EMI યોજનાઓ પ્રદાન કરશે, જેમા ગ્રાહકોને માત્ર માસિક EMIની ચૂકવણી કરી વાર્ષિક યોજનાઓના લાભ થતો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget