શોધખોળ કરો

હવે ઘરે બેઠા જોઈ શકાશે ચાર ધામ મંદિરોની આરતી, આ ટેલીકોમ કંપની લાવી રહી છે નવી સેવા

ઉત્તરાખંડમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે, પરંતુ લાખો અન્ય લોકો એવા પણ છે પૂરી શ્રદ્ધા હોવા પર પણ કોઈ કારણોસર અહીં નથી આવી શકતા.

મુંબઈઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિઓ ઘર બેઠે ચાર ધામના દર્શન કરાવશે. રિલાયન્સ જિઓ, ટૂંકમાં જ ઉત્તરાખંડ સ્થિત ચારધામ સહિત અનેક પ્રમુખ મંદિરોમાં થનારી આરતીની લાઈવસ્ટ્રીમિંગ કરશે. તેનાથી ખાસ કરીને એ શ્રદ્ધાળુઓને ફાયદો થશે જે કોઈ કારણે આ ધામની યાત્રા નથી કરી શકતા. તેના માટે  જિઓ ટૂંકમાં જ ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરી તેને ઉત્તરાખંડ સરકારને ઉપલબ્ધ કરાવશે. ત્યાર બાદ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત ધાર્મિક સ્થળોના દર્શન કરી શકાશે. ઉત્તરાખંડમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે, પરંતુ લાખો અન્ય લોકો એવા પણ છે પૂરી શ્રદ્ધા હોવા પર પણ કોઈ કારણોસર અહીં નથી આવી શકતા. આવા શ્રદ્ધાળુ માટે રાજ્ય સરાકર જિઓની મદદથી ઓનલાઈન વ્યવસ્થા કરવા જઈ રહી છે. વર્ષ 2018માં ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ પહેલા મુંબઈમાં આયોજિત રોડ શો દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમે મુકેશ અંબાણીએ મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતની સાથે મુલાકાત દરમિયાન ડિજિટલ ઉત્તરાખંડ માટે નેટ કનેક્ટીવિટીમાં મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. રિલાયન્સ જિઓએ ફાઇબર કનેક્ટિવિટી પર કામ કર્યું હતું જ્યાં લગભગ 89 ટકા કામ કરવામાં આવ્યું છે. આ માટે મુખ્યમંત્રી રાવતે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “વિશ્વભરના લોકો ઉત્તરાખંડની આધ્યાત્મિકતાથી ચારધામ અને અન્ય મોટા મંદિરોના જીવંત દર્શનથી પરિચિત થઈ શકશે. શારીરિક સ્વાસ્થ્ય અથવા અન્ય કારણોસર આવવા ન શકતા ભક્તો ચારધામ દર્શનનો લાભ લઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price Today: સોનું ₹1,50,000 ને પાર, ચાંદી પણ ચમકી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર
135 વર્ષ જૂનો કાયદો નાબૂદ, હવે કોર્ટમાં માન્ય ગણાશે સ્ક્રીનશૉટ-ડિજિટલ પુરાવા, તમારા પર થશે સીધી અસર

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
Embed widget