શોધખોળ કરો
Advertisement
SBIના ATMમાંથી નહીં નીકળે 2000 રૂપિયાની નોટ, જાણો કેમ
હવે SBIના એટીએમમાંથી 500 રૂપિયાની નોટ જ મોટા પ્રમાણમાં નીકળશે. 100 અને 200 રૂપિયાની નાની નોટોને પ્રોત્સાહન આપવા બેંક દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ એસબીઆઈના એટીએમનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. હવે એસબીઆઈના એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ નહીં નીકળે. બેંકની સાથે એટીએમમાં પણ ધીમે ધીમે આ નોટ બંધ કરી દેવામાં આવશે. આરબીઆઈથી મળેલા સંકેતો બાદ એસબીઆઈએ તેના એટીએમમાંથી મોટી નોટોની કેસેટ હટાવવાનું શરૂ કરી દીધું છે.
હવે એટીએમમાંથી 500 રૂપિયાની નોટ જ મોટા પ્રમાણમાં નીકળશે. 100 અને 200 રૂપિયાની નાની નોટોને પ્રોત્સાહન આપવા બેંક દ્વારા આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
સ્ટેટ બેંકના સૂત્રોના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષથી 2000 રૂપિયાની નોટ એસબીઆઈના ઉન્નાવ એટીએમમાં ભરવામાં આવતી નથી. નાની નોટોને રાખી શકાય તે માટે હવે એટીએમ મશીનોમાં લાગેલી 2000 રૂપિયાની નોટના કેસેટ બોક્સ પણ હટાવવામાં આવી રહ્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું.......
સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બન્યો પિતા, જાણો વિગતે
હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement