શોધખોળ કરો

SBI કાર્ડના IPOને કોરોનાનું ગ્રહણ? રોકાણકારો ફસાયા? જાણો કેટલો પડ્યો મોટો ફટકો

એસબીઆઈ કાર્ડના આઈપીઓ 661 રૂપિયે (12 ટકા ડાઉન) લિસ્ટેડ થયો હતો જોકે થોડીવારમાં જ શેર ઉચકાયો હતો અને ભાવો ભાવે એટલે 755ને પહોંચી ગયો હતો. જોકે આ શેર 755ની સપાટી વટાવી શક્યો નહતો.

નવી દિલ્હીઃ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે એસબીઆઇ કાર્ડનો આઈપીઓ સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. 755ની પ્રાઈઝની સામે એસબીઆઈ કાર્ડનો શેર 12.45 ટકાના ઘટાડા સાથે એનએસઈ પર 661 અને બીએસઈ પર 558ની કિંમત પર લિસ્ટ થયો છે. આમ જે રોકાણકારોએ આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે રોકાણ કર્યું છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ એસબીઆઈ કાર્ડના શેરનો ભાવ 720થી 740ની આસપાસ ચાલી રહ્યો છે. એ સમયે આ આઈપીઓ માટ ગ્રે માર્કેટમાં 350 રૂપિયા જેટલું પ્રીમિયમ બોલાતું હતું પરંતુ કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારો સાથે ઘરઆંગણે સ્ટોક માર્કેટમાં પણ કડાકો જોવા મળ્યો હતો જેના કારણે એસબીઆઈ કાર્ડના આઈપીઓ 661 રૂપિયે (12 ટકા ડાઉન) લિસ્ટેડ થયો હતો જોકે થોડીવારમાં જ શેર ઉચકાયો હતો અને ભાવો ભાવે એટલે 755ને પહોંચી ગયો હતો. જોકે આ શેર 755ની સપાટી વટાવી શક્યો નહતો. જેના કારણે રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. રોકાણકારોને 30 ટકા લિસ્ટિંગ ગેનની આશા હતી જોકે આ આશા પર પાણી ફરી વળ્યું હતું અને 13 ટકા જેટલું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો હતો. આ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી હતી. આ આઇપીઓને 26 ગણી વધુ બોલી મળી હતી. શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઈપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે. તેની ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થઇ શકે છે. જો એવું થાય છે તો મોટા રોકાણકારોને ભારે ઝટકો લાગશે જેમણે ઉંચા વ્યાજ દર પર લોન લઇને આ આઇપીઓમાં રોકાણ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Embed widget