શોધખોળ કરો

SBI કાર્ડના ipoએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો કેટલાએ થયું લિસ્ટિંગ

આ આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી.

નવી દિલ્હીઃ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે એસબીઆઇ કાર્ડનો આઇપીઓ સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. 755ની પ્રાઈઝની સામે એસબીઆઈ કાર્ડનો શેર 12.45 ટકાના ઘટાડા સાથે એનએસઈ પર 661 અને બીએસઈ પર 558ની કિંમત પર લિસ્ટ થયો છે. આમ જે રોકાણકારોએ આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે રોકાણ કર્યું છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એ સમયે આ આઈપીઓ માટ ગ્રે માર્કેટમાં 350 રૂપિયા જેટલું પ્રીમિયમ બોલાતું હતું પણ કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારો સાથે ઘરઆંગણે સ્ટોક માર્કેટમાં કડાકો બોલી જતા એસબીઆઈ કાર્ડના સ્ટોકનું ધારણા પ્રમાણે લિસ્ટિંગ થયું નથી અને રોકાણકારોને 30-35 ટકા લિસ્ટિંગ ગેનની આશાની સામે 12-15 ટકા જેટલું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. SBI કાર્ડના ipoએ રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા, જાણો કેટલાએ થયું લિસ્ટિંગ આ આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી. આ આઇપીઓને 26 ગણી વધુ બોલી મળી હતી. શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઇપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે. તેની ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થઇ શકે છે. જો એવું થાય છે તો મોટા રોકાણકારોને ભારે ઝટકો લાગશે જેમણે ઉંચા વ્યાજ દર પર લોન લઇને આ આઇપીઓમાં રોકાણ કર્યું છે. ગ્રે માર્કેટમાં એસબીઆઇ કાર્ડનો આઇપીઓ શુક્રવારે ઇશ્યૂ પ્રાઇસથી 20-25 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ મહતમ 755 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે નિફ્ટીએ 10 ટકા લોઅર સર્કિટ લિમિટ ટચ કરી હતી ત્યારે આ આઇપીઓ 755 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બાદમાં જ્યારે બજારમાં તેજી આવી ત્યારે ડિસ્કાઉન્ટમાં પ્રતિ શેર 5 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જો આ આઇપીઓ પોતાના પ્રાઇસ બેન્ડ અથવા થોડો વધારે ચઢીને લિસ્ટ થાય છે તો મોટા રોકાણકારોને નુકસાન ઉઠાવવું પડી શકે છે કારણ કે તેમણે ઉંચા વ્યાજ દર પર લોન લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?
પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર
Embed widget