શોધખોળ કરો

SBI એ હોમ લોન અને FDના દરમાં કર્યો ઘટાડો, જાણો વિગતે

એસબીઆઈએ સોમવારે પોતાના MCLR માં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંક તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે.

મુંબઈ : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા)એ સોમવારે વ્યાજદરોમાં ફેરફારની જાહેરાત કરી છે. એસબીઆઈએ સોમવારે પોતાના MCLR માં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ બેંક તરફથી ફિક્સ્ડ ડિપોઝિટ પર મળતા વ્યાજદરોમાં 25 બેસિસ પોઈન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. દેશની સૌથી મોટી બેંક તરફથી આ નાણાકીય વર્ષ દરમિયાન MCLRમાં આ પાંચમી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઈ તરફથી આવું પગલું રિઝર્વ બેંક તરફથી કરવામાં આવેલા રેપો રેટના નિર્ણય પછી ભરવામાં આવ્યું છે. આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી રેપો રેટમાં 1.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એસબીઆઇ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 10મી સપ્ટેમ્બરથી બેંકનો MCLR 8.15 ટકા રહેશે. એસબીઆઈ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ફિક્સ્ડ ડિપોઝિટ પરના નવા દરોમાં રિટેલ માટે 20થી 25 બેસિસ પોઇન્ટ ઘટાડો અને બલ્ક ડિપોઝિટમાં (એક સાથે વધારે પ્રમાણમાં થાપણ) 10-20 બેસિસિ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.  એસબીઆઈના જણાવ્યા પ્રમાણે ઘટી રહેલા વ્યાજદર સાથે ડિપોઝિટના દરના તાલમેલ માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget