શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની RBIને ચેતવણી, ડિફોલ્ટર્સના નામ જાહેર કરો, નહીં તો કોર્ટની અવમાનનો કરો સામનો

સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ બેન્ક ડિફોલ્ટર્સના નામ જાહેર કરવામાં આવે. કોર્ટે બેન્કો અને આર્થિક સંસ્થાઓના કામકાજના ઇન્સ્પેક્શન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા કહ્યું છે.

  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને આદેશ આપ્યો હતો કે સૂચનાના અધિકારના કાયદા હેઠળ  બેન્ક ડિફોલ્ટર્સના નામ જાહેર કરવામાં આવે.  કોર્ટે બેન્કો અને આર્થિક સંસ્થાઓના કામકાજના ઇન્સ્પેક્શન રિપોર્ટને પણ સાર્વજનિક કરવા કહ્યું છે. સાથે ભવિષ્યમાં કોર્ટના આદેશના ભંગને લઇને ચેતવણી આપી હતી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને  એમઆર શાહની  બેન્ચે  શુક્રવારે આરબીઆઇને હાલની ડિસ્ક્લોઝર પોલિસી ખત્મ કરવાનો આદેશ આપ્યો છે જેના કારણે આરટીઆઇ હેઠળ સૂચનાને સાર્વજનિક કરવામા આવી શકતી નથી. કોર્ટે આરબીઆઇને 2015ના આદેશનું  પાલન નહી કરવાને લઇને ફટકાર લગાવી છે જેમાં પારદર્શિતા કાયદા હેઠળ  સૂચનાને સાર્વજનિક કરવાનું  કહેવામાં આવ્યું હતું. બેન્ચે માન્યું કે, આરબીઆઇએ કોર્ટની અવમાનના કરી છે. જોકે, કોર્ટે કોઇ દંડાત્મક કાર્યવાહી કરી નહોતી અને ચેતવણી  આપી હતી કે ભવિષ્યમાં આદેશનો ભંગ ના થાય તે માટે તેને ગંભીરતાથી લેવામાં આવે અને આરબીઆઇને અવમાનનાની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે દેશની સૌથી મોટી કોર્ટે 2015માં કહ્યું હતું. અમારું માનવું છે કે અનેક આર્થિક સંસ્થાઓ એવા કામમાં સંડોવાયેલી છે કે જેમાં પારદર્શીતા નથી. આરબીઆઇ તેમના  કામ પર પડદા નાખી રહી છે. આરબીઆઇનું કર્તવ્ય છે કે એ બેન્કો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે જે ગેરકાયદેસર બિઝનેસમાં સંડોવાયેલી છે. આરબીઆઇને અંતિમ તક આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું  કે, આ કોર્ટ દ્ધારા જાહેર આદેશનું ઉલ્લંઘન પર અમે નજર રાખી રહ્યા હતા  પરંતુ અમે  ડિસ્ક્લોઝર નીતિને ખત્મ કરવાની અંતિમ તક આપી રહ્યા છીએ જે આ  કોર્ટના આદેશ વિરુદ્ધમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget