શોધખોળ કરો

ભારતીય શેર માર્કેટમાં જંગી ઉછાળા બાદ રોકાણકારોમાં દિવાળીનો માહોલ, બે દિવસમાં કેટલા કરોડની કરી કમાણી? આંકડો જાણીને ચોંકી જશો

20 સપ્ટેમ્બરે રોકાણકારોએ 6,82,938.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે સોમવારે બજારમાં તેજીને પગલે રોકાણકારોએ 4,27,311.92 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો

મુંબઈ: અઠવાડિયા પહેલા ટ્રેડિંગના દિવસે જ ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. ગત શુક્રવારે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ શેર માર્કેટમાં ઉપલા મથાળેથી ખરીદદારીમાં વધારો થતાં અને પોઝીટીવ સેન્ટિમેન્ટના પગલે બજાર ઐતિહાસિક ઉછાળા જોવા મળ્યો હતો. ભારતીય શેર માર્કેટમાં જંગી ઉછાળા બાદ રોકાણકારોમાં દિવાળીનો માહોલ, બે દિવસમાં કેટલા કરોડની કરી કમાણી? આંકડો જાણીને ચોંકી જશો સોમવારે પણ શેર માર્કેટમાં તેજીનો દોર યથાવત જોવા મળ્યો હતો. રવિવારે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ સોમવારે ભારતીય બજારને મજબૂત શરૂઆત અને સપોર્ટ મળ્યો હોય તેવું રોકાણકોરાનું માનવું છે. પ્રમુખ સૂચકાંક બીએસઈ સેન્સેક્સ ટ્રેડિંગ દિવસના અંતે 1075.41 અંક એટલે કે 2.83 ટકા વધીને 39,090ના લેવલે જ્યારે નિફ્ટી 50 આંક 326 પોઈન્ટ એટલે કે 2.89 ટકા કૂદીને 11,600 નજીક સેટલ થયા હતાં. મિડકેપ અને સ્મોલકેપમાં પણ અનુક્રમે: 3.08 ટકા અને 2.73 ટકાની તેજી જોવા મળી હતી. ભારતીય શેર માર્કેટમાં જંગી ઉછાળા બાદ રોકાણકારોમાં દિવાળીનો માહોલ, બે દિવસમાં કેટલા કરોડની કરી કમાણી? આંકડો જાણીને ચોંકી જશો આ ઉપરાંત બેંક નિફ્ટી ઈન્ડેક્સ 1584 અંક વધીને 30,566ના લેવલે બંધ આવ્યો હતો. જ્યારે અન્ય સેક્ટર જેમકે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.99 ટકા, મેટલ ઈન્ડેક્સ 0.77 ટકા અને મીડિયા ઈન્ડેક્સ 1.27 ટકાના વધારા સાથે સેટલ થયા હતાં. ભારતીય શેર માર્કેટમાં જંગી ઉછાળા બાદ રોકાણકારોમાં દિવાળીનો માહોલ, બે દિવસમાં કેટલા કરોડની કરી કમાણી? આંકડો જાણીને ચોંકી જશો શુક્રવાર અને સોમવારે એમ બે દિવસમાં શેર માર્કેટમાં સેન્સેક્સ 3300 પોઈન્ટનો જંગી ઉઠાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 1921 અંક કૂદીને સેટલ થયો હતો. જ્યારે સોમવારે ટ્રેડિંગ દિવસ દરમિયાન 1425થી વધુનો ઉછાળો નોંધાયો હતો. ભારતીય શેર માર્કેટમાં જંગી ઉછાળા બાદ રોકાણકારોમાં દિવાળીનો માહોલ, બે દિવસમાં કેટલા કરોડની કરી કમાણી? આંકડો જાણીને ચોંકી જશો શુક્રવાર અને સોમવારે એમ બે દિવસમાં શેર માર્કેટમાં સેન્સેક્સ 3300 પોઈન્ટનો જંગી ઉઠાળો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સમાં 1921 અંક કૂદીને સેટલ થયો હતો. જ્યારે સોમવારે ટ્રેડિંગ દિવસ દરમિયાન 1425થી વધુનો ઉછાળો નોંધાયો હતો.

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
Embed widget