શોધખોળ કરો

SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 

ચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ નાના રોકાણોમાંથી મોટું ભંડોળ ઊભું કરવાનો સૌથી અસરકારક અને સરળ રસ્તો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ₹2,000 SIP 20 વર્ષમાં ₹20 લાખ ભંડોળ ઊભું કરશે.
  • ₹3,000 માસિક SIP 20 વર્ષમાં ₹30 લાખ ભંડોળ મેળવો.
  • વહેલું રોકાણ શરૂ કરવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો વધુ લાભ મળે છે.
  • આવક વધતાં SIP વધારો; બજારમાં ઘટાડે રોકાણ ચાલુ રાખો.

SIP Investment Calculation: મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એ નાના રોકાણોમાંથી મોટું ભંડોળ ઊભું કરવાનો સૌથી અસરકારક અને સરળ રસ્તો છે. જો તમે પણ લાંબા ગાળા માટે દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવા માંગતા હોય તો શેરબજારના સરેરાશ 12% ચક્રવૃદ્ધિ વળતરના આધારે, 10, 15 અને 20 વર્ષમાં ₹2,000 અને ₹3,000 ની માસિક SIP તમારા માટે કેટલી કમાણી કરશે તે કેલક્યુલેશન કરીએ. 

₹2,000 ની માસિક SIP કેટલી કમાણી કરશે?

જો તમે દર મહિને ₹2,000 ની SIP શરૂ કરો છો અને સરેરાશ વાર્ષિક 12% વળતર મેળવો છો, તો તમારું ભંડોળ આ રીતે વધશે:

10 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹2.40 લાખ
  • અંદાજિત વળતર: ₹2.24 લાખ
  • કુલ ભંડોળ: ₹4.64 લાખ

15 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹3.60 લાખ
  • અંદાજિત વળતર: ₹6.49 લાખ
  • કુલ ભંડોળ: ₹10.09 લાખ

20 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹4.80 લાખ
  • અંદાજિત વળતર: ₹15.18 લાખ
  • કુલ ભંડોળ: ₹19.98 લાખ (આશરે ₹20 લાખ)

₹3,000 ની માસિક SIP કેટલી કમાણી કરશે?

જો તમે તમારા રોકાણને દર મહિને ₹3,000 સુધી વધારી દો છો, તો તમારું ભંડોળ, 12% વાર્ષિક વળતર ધારીને, નીચે મુજબ હશે:

10 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹3.60 લાખ
  • અંદાજિત વળતર: ₹3.37 લાખ
  • કુલ ભંડોળ: ₹6.97 લાખ

15 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹5.40 લાખ
  • અંદાજિત વળતર: ₹9.73 લાખ
  • કુલ ભંડોળ: ₹15.13 લાખ

20 વર્ષમાં

  • કુલ રોકાણ: ₹7.20 લાખ
  • અંદાજિત વળતર: ₹22.77 લાખ
  • કુલ ભંડોળ: ₹29.97 લાખ (આશરે ₹30 લાખ)

નવા રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટિપ્સ

તમે SIP માં જેટલું વહેલું રોકાણ કરવાનું શરૂ કરશો, ચક્રવૃદ્ધિના ફાયદા તેટલા વધારે છે. તમારી આવક વધતાં દર વર્ષે તમારી SIP રકમ 5% અથવા 10% વધારવાથી તમારા અંતિમ ભંડોળમાં વધારો થઈ શકે છે. આને સ્ટેપ-અપ SIP કહેવામાં આવે છે. મંદી દરમિયાન તમારી SIP બંધ કરવાને બદલે તેને ચાલુ રાખો, કારણ કે આ તમને વધુ યુનિટ ખરીદવાની તક આપે છે.

નાની ઉંમરે અથવા જેમ બને તેમ વહેલું રોકાણ શરૂ કરો જેથી કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો લાંબો સમય સુધી લાભ મળે.બજાર ઉપર કે નીચે જાય તો પણ SIP નો હપ્તો ક્યારેય બંધ ન કરો અને દર મહિને નિયમિત રોકાણ ચાલુ રાખો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget