શોધખોળ કરો

Solar Panel: સૂર્ય ઘર યોજનામાં મોટો ફેરફાર, હવે કયા આધારે મળશે સબસીડી?

Solar Panel: પીએમ સૂર્ય ઘર યોજનામાં સરકાર સબસીડીના નિયમોમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે, જેમાં પરિવારની આવકથી લઈને સોલર સિસ્ટમના પર્ફોર્મન્સ જેવા પાસાઓને પણ સામેલ કરવામાં આવી શકે છે.

Solar Panel: આજના સમયમાં સોલર પેનલ મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ તમારા ઘરના ધાબા પર સોલર પેનલ લગાવી છે અથવા તો હવે લગાવડાવવાનું વિચારી રહ્યા છો તો તમને એ વાતની ખબર હશે કે કેન્દ્ર સરકારની પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલર પેનલ લગાવડાવવા પર સબસીડી આપવામાં આવે છે અને આ સબસીડી કિલોવોટના હિસાબથી અલગ-અલગ હોય છે. મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ પણ ઉઠાવી રહ્યા છે, પરંતુ હવે પીએમ સૂર્ય ઘર યોજનામાં સરકાર ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. એવામાં હવે જાણીએ કે આખરે શું ફેરફાર થશે?

 

આવકના આધારે મળી શકે છે સબસીડી

નોંધનિય છે કે, સોલર પેનલ લગાવડાવવામાં સારો એવો ખર્ચો થાય છે, પરંતુ ઘણી વખત બજેટના ચક્કરમાં લોકો સોલર પેનલ લગાવડાવવાથી પાછળ હટી જાય છે. એવામાં હવે સરકાર પરિવારની કમાણીના આધારે અલગ-અલગ આર્થિક મદદ આપવા પર વિચાર કરી રહી છે જેમ કે...

  • જો તમારી ઈનકમ ઓછી છે તો આવા પરિવારોને વધુ સહાયતા મળી શકે છે.
  • વળી જો ઈનકમ વધુ છે તો આવા પરિવારોને ઓછી સહાયતા મળી શકે છે.
  • સાથે જ સોલર પેનલ કેટલા સમય સુધી યોગ્ય કામ કરી રહ્યું છે, તેના હિસાબથી પણ સરકારી મદદ નક્કી કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો...8મું પગાર પંચ: શું ખરેખર પગાર ડબલ થઈ જશે? લેવલ 1, 2 અને 3 નો મૂળ પગાર 112% સુધી વધશે? જુઓ નવું સ્ટ્રક્ચર

શું ફેરફાર કરવામાં આવશે?

અત્યારે સબસીડી સોલર પેનલની ક્ષમતાના આધારે મળે છે, પરંતુ નવા મોડલમાં હવે ક્ષમતા સિવાય પણ ઘણી બાબતો પર ફોકસ કરવામાં આવશે. જેમ કે...

  • સોલર સિસ્ટમ કેટલા સમય સુધી યોગ્ય ચાલે છે.
  • વળી પેનલ કેટલી વીજળી જનરેટ કરી રહ્યું છે.
  • સાથે જ સિસ્ટમની દેખભાળ કેવી રીતે કરવામાં આવી રહી છે.
  • બેટરી અને ગ્રીડની મદદને પણ જોવામાં આવી શકે છે.
  • એટલે કે હવે ક્ષમતાની સાથે જ આ તમામ બાબતો પર પણ વધુ ધ્યાન આપવામાં આવી શકે છે.

ક્યારથી થશે ફેરફાર?

જો તમને એવું લાગી રહ્યું છે કે સરકારે સબસીડીના નિયમમાં અત્યારથી જ ફેરફાર કરી દીધો છે તો એવું નથી. આ ફેરફાર અત્યારે માત્ર પ્રસ્તાવ છે. અત્યારે સબસીડી સોલર સિસ્ટમની ક્ષમતાના હિસાબથી જ આપવામાં આવી રહી છે. હા, એ ચોક્કસ છે કે નવા નિયમો આવ્યા પછી જ તેમાં ફેરફાર થશે.

અત્યારે કેટલી મળી રહી છે સબસીડી?

જો અત્યારની યોજના વિશે વાત કરીએ તો હાલમાં પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ઘરગથ્થુ સોલર સિસ્ટમ લગાવવા પર કેન્દ્ર સરકાર તરફથી 78 હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવી રહી છે.

  • 1 કિલોવોટના સોલર પેનલ પર 30 હજાર રૂપિયા
  • 2 કિલોવોટના સોલર પેનલ પર 60 હજાર રૂપિયા
  • 3 કે તેનાથી વધુ કિલોવોટના સોલર પેનલ પર 78 હજાર રૂપિયા.

Advertisement

ટોપ સ્ટોરી

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Rajkot: રાજકોટ પોલીસ ફરી વિવાદમાં, PI એમ.ડી.મકવાણા પર વકીલ પુત્ર સાથે ગેરવર્તનનો આરોપ
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Winter Vegetable Farming: ડિસેમ્બરમાં કરવી છે તગડી કમાણી, તો ખાલી ખેતરોમાં અત્યારે જ વાવી દો આ શાકભાજી
Embed widget