શોધખોળ કરો

દેશની કઈ મોટી બેંકે FDના વ્યાજમાં કર્યો સીધો 0.40 ટકાનો ઘટાડો, જાણ હવે નવા દર

એસબીઆઈએ બલ્ક ડિપોઝિટ્સ પર વ્યાજ દર ઘટાડી દીધા છે. 2 કરોડ કે તેથી વધારેની બલ્ક ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંકે તમામ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈના નવા ઘટેલા દર આજથી જ લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ તેની વેબસાઈટ પર આ વાતની જાણકારી આપી છે. એક મહિનામાં બેંકના ગ્રાહકોને આ બીજો મોટો ઝટકો છે. એસબીઆઈએ મેની શરૂઆતમાં પણ એફડી પર વ્યાજ દર ઘટાડવાનો ફેંસલો કરી ગ્રાહકોને મળનારું રિટર્ન ઘટાડી દીધું હતું. આ ઉપરાંત એસબીઆઈએ બલ્ક ડિપોઝિટ્સ પર વ્યાજ દર ઘટાડી દીધા છે. 2 કરોડ કે તેથી વધારેની બલ્ક ડિપોઝિટ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. બલ્ક ડિપોઝિટ પર જમાકર્તાને વધારેમાં વધારે 3 ટકા સુધી વ્યાજ મળશે. આ દર પણ આજથી લાગુ થઈ ગયા છે. અલગ-અલગ ટર્મના નવા વ્યાજ દર
  • 7 દિવસથી 45 દિવસની એફડી પર 2.9 ટકા વ્યાજ દર
  • 46 દિવસથી 179 દિવસની એફડી પર 3.9 ટકા વ્યાજ દર
  • 180 દિવસથી 210 દિવસની એફડી પર 4.4 ટકા વ્યાજ દર
  • 211 દિવસથી 1 વર્ષથી ઓછી એફડી પર 4.4 ટકા વ્યાજ દર
  • 1 વર્ષથી લઈ 2 વર્ષથી ઓછી એફડી પર 5.1 ટકા વ્યાજ દર
  • 2 વર્ષથી લઈ 3 વર્ષથી ઓછી એફડી પર 5.1 ટકા વ્યાજ દર
  • 3 વર્ષથી લઈ 5 વર્ષથી ઓછી એફડી પર 5.3 ટકા વ્યાજ દર
  • 5 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની એફડી પર 5.4 ટકા વ્યાજ દર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત
8મું પગાર પંચ: HRA, પેન્શન અને પ્રમોશનના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી? વાંચો વિગત
Gold Silver Price Today: સોનું ₹1500 સસ્તું થયું, ₹2000 ઘટ્યો ચાંદીનો ભાવ, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Price Today: સોનું ₹1500 સસ્તું થયું, ₹2000 ઘટ્યો ચાંદીનો ભાવ, જાણો લેટેસ્ટ રેટ 
LPG કનેક્શન કપાઈ જશે! ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ, સમજો 25, 30 અને 45નું ગણિત
LPG કનેક્શન કપાઈ જશે! ગેસ સિલિન્ડરના નિયમોમાં મોટો બદલાવ, સમજો 25, 30 અને 45નું ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Embed widget