શોધખોળ કરો

શેરબજારમાં મહિનાનો સોથી મોટો કડાકો, સેન્સક્સ 746 પોઇન્ટ પટકાયો

શેરબજાર બંધ થતા આજે કડાકો જોવા મળ્યો. સેન્સેક્સમાં 758 અંકનો ઘટાડો થતાં 48845 પર બંધ થયું તો નિફ્ટી માં 227 અંકનો ઘટાડો થતાં 14362 પર બંધ થયું

શરબજાર: આજે દિવસના અંતે કડાકો જોવા મળ્યો છે. તેથી શેરબજારમાં નિરાશા છવાઇ ગઇ છે. જેમાં સેન્સેક્સ −746.22 પોઇન્ટ એટલે 1.50% ટકાના કડાકા સાથે 48,878.54 પર બંધ થયો છે. તેમજ નિફ્ટી −218.45 પોઇન્ટ એટલે 1.50% ટકાના ઘટાડા સાથે 14,371.90 પર બંધ રહી છે. આજે શુક્રવાર 22 જાન્યુઆરીના રોજ બેન્ચમાર્ક સેન્સેક્સ 746 પોઇન્ટ તૂટીને 48878ના લેવલે બંધ રહ્યો છે જે છેલ્લા એક મહિનાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. તો નિફ્ટી-50 ઇન્ડેક્સ 218 પોઇન્ટની નરમાઇમાં 14371ના લેવલે બંધ રહ્યો છે. ટકાવારીની રીતે શેરબજારના બંને બેન્ચમાર્ક દોઢ-દોઢ ટકા તૂટ્યા છે. બેન્ક નિફ્ટીમાં 1000 પોઇન્ટનો કડાકો છેલ્લા કેટલાંક દિવસથી સતત વધી રહેલા બેન્કિંગ સ્ટોકમાં આજે ભારે નફાવસૂલી આવી અને તેને પગલે બેન્ક નિફ્ટીમાં આજે 1000 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. આજે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ 1019 પોઇન્ટ તૂટીને 31167 બંધ થયો હતો. તેના 12માથી 11 બેન્ક શેર ડાઉન હતા. જેમાં બંધન બેન્ક સૌથી વધુ 7.6 ટકા, આરબીએલ બેન્ક 5.5 ટકા, એક્સિસ બેન્ક 4.5 ટકા, ફેડરલ બેન્ક 3.9 ટકા અને બેન્ક ઓફ બરોડાનો શેર 3.8 ટકા તૂટ્યા હતા. તો બીએસઇનો બેન્કેક્સ 3 ટકાની નુકસાનીમાં 35379 બંધ થયો હતો. તેના તમામે તમામ 10 સ્ટોક ડાઉન હતા.

ટોપ સ્ટોરી

આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 
આજે ₹5000 સસ્તી થઈ ચાંદી, આ સપ્તાહમાં ભાવમાં ₹10,000 નો ઘટાડો- ચેક કરો સોનાની કિંમત 
હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now
હવે ઘરનો સામાન તમને ઝડપથી મળશે, Zepto- Blinkit ને ટક્કર આપવા આવ્યું Amazon Now
સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 
સપ્ટેમ્બરમાં ₹9000 સસ્તું થયું સોનું, ચાંદી પણ ₹8000 તૂટી, ચેક કરો 24K ગોલ્ડની કિંમત 
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
ICC એ 2027 વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે ભારત-પાક વચ્ચે મહામુકાબલો 
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
BSNL સૌથી સસ્તો પ્લાન આવી ગયો! 72 દિવસ સુધી રિચાર્જનું ટેન્શન ખતમ
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Embed widget