શોધખોળ કરો

Stock Market Closing: સતત રેકોર્ડ હાઈ બાદ બજારમાં લાગી બ્રેક, જાણો આજે સેન્સેક્સ-નિફ્ટીમાં કેવો રહ્યો ઉતાર ચઢાવ

Stock Market Closing: છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 220 અને નિફ્ટી 50 પોઈન્ટ લપસી ગયા હતા.

Stock Market Closing: છેલ્લા એક સપ્તાહથી ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 220 અને નિફ્ટી 50 પોઈન્ટ લપસી ગયા હતા. પરંતુ કલાકોમાં નીચલા સ્તરેથી બજારમાં રિકવરી જોવા મળી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 33 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 65,446 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.50 પોઈન્ટના ઉછાળા સાથે 19,398 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં ઓટો,આઈટી,ફાર્મા,એફએમસીજી,મેટલ્સ,મીડિયા એનર્જી,કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. મિડ કેપ સેક્ટરના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરોમાં ખરીદીને કારણે તે 0.71 ટકા અથવા 252 પોઈન્ટના વધારા સાથે 36,024 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,506.38 65,584.33 65,256.49 0.00
BSE SmallCap 32,994.70 33,036.54 32,817.21 0.59%
India VIX 11.88 12.21 11.57 1.56%
NIFTY Midcap 100 36,024.65 36,054.75 35,786.90 0.71%
NIFTY Smallcap 100 11,078.25 11,087.60 10,995.70 0.74%
NIfty smallcap 50 5,051.25 5,054.85 5,008.75 0.65%
Nifty 100 19,297.95 19,317.60 19,239.85 0.14%
Nifty 200 10,205.30 10,214.75 10,170.00 0.22%
Nifty 50 19,398.50 19,421.60 19,339.60 0.05%

BSEનું માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે

આજના કારોબારમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 299.92 લાખ કરોડના ઐતિહાસિક સ્તરે બંધ થયું છે. એટલે કે રૂ. 300 લાખ કરોડથી માત્ર રૂ. 8,000 કરોડના અંતરે છે. મંગળવારે માર્કેટ કેપ 298.65 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે આજના કારોબારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.27 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સતત રેકોર્ડ હાઈ બાદ બજારમાં લાગી બ્રેક, જાણો આજે સેન્સેક્સ-નિફ્ટીમાં કેવો રહ્યો ઉતાર ચઢાવ

ટોપ લૂઝર્સ

Stock Market Closing: સતત રેકોર્ડ હાઈ બાદ બજારમાં લાગી બ્રેક, જાણો આજે સેન્સેક્સ-નિફ્ટીમાં કેવો રહ્યો ઉતાર ચઢાવ

સેન્સેક્સમાં ઉતાર ચઢાવ

Stock Market Closing: સતત રેકોર્ડ હાઈ બાદ બજારમાં લાગી બ્રેક, જાણો આજે સેન્સેક્સ-નિફ્ટીમાં કેવો રહ્યો ઉતાર ચઢાવ

તેજીમાં ખુલ્યા બાદ શેરબજારમાં કડાકો

રતીય શેરબજારની સતત વૃદ્ધિની પ્રક્રિયા આજે અટકતી જોવા મળી રહી છે અને આજે સેન્સેક્સની શરૂઆત ધીમી પડી છે. જો કે સેન્સેક્સ અને નિફ્ટી માર્કેટ ઓપનિંગમાં વૃદ્ધિના લીલા નિશાન સાથે ખુલ્યા હતા, પરંતુ બજાર ખુલતાની સાથે જ બંને મહત્વપૂર્ણ સૂચકાંકો ઘટાડા તરફ સરકી ગયા હતા. જો કે બેન્ક નિફ્ટી 45100 ની ઉપર ખુલ્યો હતો, પરંતુ તેની શરૂઆત લાલ નિશાનમાં જ થઈ.

કેવી રહી હતી માર્કેટની શરૂઆત

સ્થાનિક શેરબજારની શરૂઆત મામૂલી ઉછાળા સાથે કરવામાં આવી અને બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 14.63 પોઈન્ટના મામૂલી વધારા સાથે 65,493.68 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 16.95 પોઈન્ટના મામૂલી વધારા સાથે 19,405.95 પર ખુલ્યો. તે જ સમયે, લીલા નિશાન પર ખુલ્યા પછી તરત જ, શરૂઆતની મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં સરકી ગયા હતા.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
ચાર્ટ તૈયાર થયા પછી પણ મળશે કન્ફર્મ ટ્રેન ટિકિટ! જાણો IRCTC નું આ ખાસ ફીચર
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Embed widget