શોધખોળ કરો

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

Stock Market Closing On 29 Sepetmber 2023:    સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Stock Market Closing On 29 Sepetmber 2023:    સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં આજે 300 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ઑક્ટોબર સિરીઝની શરૂઆત આજે બજારમાં તેજી સાથે થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 320.09 પોઈન્ટ્સ અથવા 0.49 ટકાના વધારા સાથે 65,828.41 પર અને નિફ્ટી 114.75 પોઈન્ટ્સ અથવા 0.59 ટકાના વધારા સાથે 19638.30 પર બંધ રહ્યો હતો. 

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, બેન્કિંગ, ઓટો, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ઉછાળાને કારણે બંને સૂચકાંકો ઉછાળા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર ઉછાળા સાથે અને 6 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 39 શૅર્સ ઉછાળા સાથે અને 11 ઘટાડા સાથે બંધ થયા હતા.

ફાર્મા શેરોમાં તેજી
માર્કેટમાં ઓલરાઉન્ડ ખરીદીમાં ફાર્મા અને મેટલ શેરો મોખરે છે. NSE પર નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ લગભગ 3 ટકા વધ્યો છે. બેન્કિંગ, ઓટો રિયલ્ટી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ખરીદી છે. માત્ર આઈટી સેક્ટરમાં જ વેચાણ થઈ રહ્યું છે. હિન્દાલ્કોનો શેર 6%ના વધારા સાથે નિફ્ટીમાં ટોપ ગેઇનર છે. અદાણી એન્ટરપ્રાઈઝ ટોપ લૂઝર છે. ગઈકાલે BSE સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 65,508 પર બંધ થયો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,828.41 66,151.65 65,570.38 0.49%
BSE SmallCap 37,562.23 37,658.08 37,405.55 0.57%
India VIX 11.45 12.82 11.31 -10.68%
NIFTY Midcap 100 40,537.05 40,663.25 40,165.50 1.08%
NIFTY Smallcap 100 12,748.50 12,790.10 12,655.30 0.99%
NIfty smallcap 50 5,883.30 5,897.40 5,829.70 1.25%
Nifty 100 19,577.05 19,656.45 19,482.00 0.64%
Nifty 200 10,510.25 10,550.90 10,456.70 0.71%
Nifty 50 19,638.30 19,726.25 19,551.05 0.59%

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

ટોપ લૂઝર્સ

સેન્સેક્સ વ્યૂ

Stock Market Closing: સપ્તાહના અંતિમ દિવસે શેર માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

સવારે કેવી રહી હતી શરુઆત

શેરબજારની શરૂઆત આજે પણ તેજી સાથે થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 235 પોઈન્ટના ઉછાળા સાથે 65743ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 57 પોઈન્ટના ઉછાળા સાથે 19581ના સ્તરે કરી હતી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 66676 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 59 પોઈન્ટના વધારા સાથે 19583 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી

RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 

પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 

IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 

શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત

Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 

Embed widget