શોધખોળ કરો

કોરોના વાયરસના ડરના પગલે સ્ટોક માર્કેટમાં ફફડાટ, સેંસેક્સ-નિફ્ટીમાં ઘટાડા સાથે કારોબાર

હિંદુસ્તાન યૂનિલીવર, નેસ્લે ઇન્ડિયા, પારવગ્રિડ અને એશિયન પેન્ટ્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં વેચવાલીની વચ્ચે બુધવારે સ્ટોક માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં અંદાજે 400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. મુંબઈ શેર બજારના 30 શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 393.03 પોઈન્ટ તૂટ્યો હો. જોકે બાદમાં થોડી રીકવરી જોવા મળી તે 201.94 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર સાથે 40,079.26ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 58.10 પોઈન્ટ ઘટીને 11739.80 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સની કંપનીઓમાં સનફાર્મા, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેરમાં બે ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ હિંદુસ્તાન યૂનિલીવર, નેસ્લે ઇન્ડિયા, પારવગ્રિડ અને એશિયન પેન્ટ્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે, કોરોના વાયરસની ચિંતાની વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો અને વિદેશી ફંડો દ્વારા વેચવાલીને પગલામાં ભારતીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કરન્સીની વાત કરીએ તો બુધવારે શરૂઆતના કારોબારમાં ડોલરની સામે રૂપિયો 11 પૈસા ઉછળીને 71.74 પ્રતિ ડોલર પહોંચ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 71.76 પ્રતિ ડોલર પર ખુલ્યો. બાદમાં તે વધુ સુધારા સાથે 71.74 પ્રતિ ડોલર પહોંચ્યો. છેલ્લી બંધ સપાટીની તુલનામાં આ 11 પૈસાનો વધારો છે. મંગળવારે રૂપિયો 71.85 પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો.

ટોપ સ્ટોરી

Gold Silver Price: નવરાત્રિના બીજા દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ કિંમત 
Gold Silver Price: નવરાત્રિના બીજા દિવસે સોનું-ચાંદી થયું સસ્તું, જાણો શું છે લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં પગારથી લઈ પેન્શન બદલવાની માંગ, જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં પગારથી લઈ પેન્શન બદલવાની માંગ, જાણો ફિટમેન્ટ ફેક્ટરનું ગણિત 
કોર્પોરેટ FDમાં બમ્પર રિટર્ન, કઈ કઈ કંપનીઓ આપી રહી છે 8.95% સુધીનું વ્યાજ?
કોર્પોરેટ FDમાં બમ્પર રિટર્ન, કઈ કઈ કંપનીઓ આપી રહી છે 8.95% સુધીનું વ્યાજ?
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ
સાડીનો બિઝનેસ શરૂ કરવો છે? સુરતના આ બજારો છે ખરીદી માટે બેસ્ટ પ્લેસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Embed widget