શોધખોળ કરો

શાનદાર ફિચર્સ સાથે BS6 Suzuki Access 125 ભારતમાં લોન્ચ, જાણો કિંમત

આ સ્કૂટર ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

નવી દિલ્હી: સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડે ભારતમાં પોતાનુ પ્રથમ BS6 ટુ-વ્હીલર Suzuki Access 125 ભારતમાં લોન્ચ કર્યુ છે. Suzuki Access 125ની એક્સ શોરૂમ દિલ્હીની કિંમત 64,800 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્કૂટર ડ્રમ અને ડિસ્ક બ્રેક વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. શાનદાર ફિચર્સ સાથે BS6 Suzuki Access 125 ભારતમાં લોન્ચ, જાણો કિંમત BS6 Suzuki Access 125ના બેસ મોડેલની કિંમત 6500 રૂપિયા વધી ગઇ છે. એન્જિનના નવા એમિશન નોર્મ્સને અનુરૂપ બનાવવા ઉપરાંત સ્કૂટરમાં નવા ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે. BS6 મોડલ સુઝુકી ઇકો પર્ફોર્મન્સ ટેકોનોલોજીની મદદથી 6,750 rpm પર 8.7 PS પાવર અને 5500 rpm પર 10 Nmનો ટૉર્ક જનરેટ કરશે. શાનદાર ફિચર્સ સાથે BS6 Suzuki Access 125 ભારતમાં લોન્ચ, જાણો કિંમત BS6 Suzuki Access 125ના સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં અલોય ડ્રમ બ્રેક અને સ્ટીલ ડ્રમ બ્રેક ઓપ્શન છે. આ વેરિએન્ટ 5 કલર્સમાં ઉપલબ્ધ થશે. સ્પેશિયલ એડિશન વેરિએન્ટ એલોય ડિસ્ક બ્રેક અને અલોય ડ્રમ બ્રેકમાં ઉપલબ્ધ થશે અને તેમાં 4 કલર મળશે. Access 125ના નવા ફિચર્સ અંતર્ગત ડિજિટલ મીટરમાં ઇકો આસિસ્ટ ઇલ્યૂમિનેશન, ફ્યૂલ ઇંજેક્શન એન્જિન, એક્સટર્નલ ફ્યૂલ રિફિલિંગ લીડ અને એલઇડી હેડલેંપ સામેલ છે. Access 125 BS-VIમાં લોન્ગ સીટ, એનલાર્જ્ડ ફ્લોરબોર્ડ અને વધુ અંડર સીટ સ્ટોરેજ મળશે. આ મોડલમાં કમ્બાઇન્ડ બ્રેક સિસ્ટમ પણ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?

રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી

Embed widget