શોધખોળ કરો

LPG Connection Rate Hike: કોમર્શિયલ એલપીજી કનેક્શન લેવાનું થયું મોંઘું, જાણો કેટલી કિંમત વધી અને ક્યારથી લાગુ થશે નવા ભાવ

હાલમાં જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની સિક્યોરિટી ડિપોઝિટના દરમાં પણ વધારો કર્યો હતો.

LPG Connection Rate Hike: સામાન્ય લોકો સતત મોંઘવારીનો અનુભવ કરી રહ્યા છે અને આજે એલપીજી કનેક્શનને લઈને વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવે નવું એલપીજી કનેક્શન લેવા પર લોકોએ પહેલા કરતા વધુ પૈસા ખર્ચવા પડશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (19 કિગ્રા) લેવા માટે સિક્યોરિટી ડિપોઝિટ ટેરિફમાં વધારો કર્યો છે. નવા દરો પણ આજથી એટલે કે 28 જૂનથી લાગુ થઈ ગયા છે.

નવા LPG કનેક્શન પર કેટલો ચાર્જ વધ્યો

19 કિલોના એસસી વાલ્વ સાથે, સિલિન્ડરનો સિક્યોરિટી ડિપોઝિટ રેટ 1700 રૂપિયાથી વધીને 2400 રૂપિયા, ટેરિફ રેટ 1700 રૂપિયાથી વધીને 2400 રૂપિયા અને પેનલનો દર 2550 રૂપિયાથી વધીને 3600 રૂપિયા થયો છે.

47.5 કિલોના એસસી વાલ્વવાળા સિલિન્ડરનો સિક્યોરિટી ડિપોઝિટ રેટ 4300 રૂપિયાથી વધીને 4900 રૂપિયા, ટેરિફ રેટ 4300 રૂપિયાથી વધીને 4900 રૂપિયા અને પેનલ રેટ 6450 રૂપિયાથી વધીને 7350 રૂપિયા થયો છે.

LOT Volveનો સિક્યોરિટી ડિપોઝિટ અને ટેરિફ દર રૂ. 1500 પર યથાવત છે. તે જ સમયે, તેનો પેનલ રેટ 2250 રૂપિયા પર યથાવત છે.

19 કિલોના LOT વોલ્વ સાથે, સિલિન્ડરનો સિક્યોરિટી ડિપોઝિટ રેટ 3200 રૂપિયાથી વધારીને 3900 રૂપિયા કરવામાં આવ્યો છે. ટેરિફ રેટ પણ રૂ. 3200 થી વધીને રૂ. 3900 અને પેનલના દર રૂ. 4800 થી રૂ. 5850 પ્રતિ યુનિટ થયા છે.

47.5 kg LOT Volve સાથે, સિલિન્ડરનો સિક્યોરિટી ડિપોઝિટ રેટ 5800 રૂપિયાથી વધીને 6400 રૂપિયા થઈ ગયો છે. ટેરિફ રેટ પણ 5800 રૂપિયાથી વધીને 6400 રૂપિયા અને પેનલ રેટ 8700 રૂપિયાથી વધીને 9600 રૂપિયા થયો છે.

તમને જણાવી દઈએ કે નવું એલપીજી કનેક્શન મેળવવું પણ મોંઘું થઈ ગયું છે અને તેની અસર નવા ગેસ કનેક્શન લેનારાઓ પર પડશે. તાજેતરમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની સિક્યોરિટી ડિપોઝિટના દરમાં પણ વધારો કર્યો હતો. આ અંતર્ગત હવે ઘરેલું ગ્રાહકોએ દરેક નવા ગેસ કનેક્શન માટે 1450 રૂપિયાની જગ્યાએ 2200 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે. એટલે કે, દરેક નવા ગેસ કનેક્શન માટે સીધા જ ડિપોઝિટ રેટમાં 750 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

ટોપ સ્ટોરી

EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
EV Service Revenue Drop: ઇલેક્ટ્રિક વાહનોનો બિઝનેસ બન્યો ખોટનો સોદો, જાણો આખી રમત
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં તહેવારોની મોજ
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે પણ પરંપરા યથાવત
Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
ક્રિકેટર રિંકુ સિંહ અને પ્રિયા સરોજના લગ્નની તારીખ આવી સામે, કાર્ડની તસવીર વાયરલ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
Embed widget