શોધખોળ કરો

2021માં આ કંપની ભારતમાં લૉન્ચ કરશે ઇલેક્ટ્રિક કાર, ક્યારે થશે બુકિંગ ને ડિલીવરી, જાણો વિગતે

રિપોર્ટ પ્રમાણે ટેસ્લા મૉડલ 3 માટે પ્રી-બુકિંગ ઓપન થશે અને પછી જૂન કે Q1 2021-2022ના એન્ડ સુધી કાર માટે ડિલીવરી શરૂ કરી દેશે

નવી દિલ્હીઃ ભારતમાં નવા વર્ષે એટલે કે 2021માં ઇલેક્ટ્રિક કારની એન્ટ્રી થઇ જશે. અમેરિકાની સૌથી બ્રાન્ડ ટેસ્લા ભારતમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. કેમકે ટેસ્લા ભારતમાં પોતાના મૉડલ 3 ઇવી કારનુ બુકિંગ શરૂ કરવાનુ વિચારી રહી છે. ટેસ્લા આગામી મહિને જાન્યુઆરી 2021 સુધી સત્તાવાર રીતે ભારતમાં પ્રવેશની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે ટેસ્લા મૉડલ 3 માટે પ્રી-બુકિંગ ઓપન થશે અને પછી જૂન કે Q1 2021-2022ના એન્ડ સુધી કાર માટે ડિલીવરી શરૂ કરી દેશે. રિપોર્ટ પ્રમાણે ટેસ્લાએ કારનુ બુકિંગ આગામી મહિને શરૂ કરવા અને 2021-22ની પહેલી ત્રિમાસિકના અંત સુધી ડિલીવરી શરૂ કરી દેવાની યોજનાને સીલ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કંપનીની વર્ષ 2016માં ભારતમાં પ્રવેશ કરવાની યોજના હતી. રિપોર્ટ પ્રમાણે, ટેસ્લા પુરેપુરી કારની આયાત કદાચ ચીનથી કરશે અને તેને ઓનલાઇન જ વેચશે. ડિલરશીપના માધ્યમથી કારોનુ વેચાણ નહીં થાય. એ અફવા છે કે કારની કિંમત 55 લાખ રૂપિયા હોઇ શકે છે. કારમાં 500 કિલોમીટર સુધીની રેન્જ અને 162 કિમી પ્રતિ કલાકની ટૉપ સ્પીડ છે. આ 3.1 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાક પણ હોઇ શકે છે. જોકે આના વિશે હજુ કંપનીએ કોઇ સત્તાવાર સ્પષ્ટતા નથી કરી.

ટોપ સ્ટોરી

SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
SBI કે PNB: 2 વર્ષની FD પર કઈ બેંક આપે છે સૌથી વધુ વ્યાજ? જુઓ લેટેસ્ટ વ્યાજ દરો
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
₹50,000 કે તેથી વધુનો ચેક લખતા પહેલાં વાંચી લો આ નિયમ, નહીંતર અટકી જશે પેમેન્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ
House Sale Rules: ઘર વેચતા પહેલા જાણો 3 વર્ષનો લોકિંગ નિયમ શું છે?આ ભૂલ કરશો તો આવશે નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
India vs Sri Lanka: કાલે કોલંબોમાં રમાશે ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ, જાણો પિચ અને હવામાન રિપોર્ટ
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Embed widget