શોધખોળ કરો
Advertisement
આ બિઝનેસમેને 2 મિનિટમાં જ ગુમાવ્યા 1 અબજ ડોલર, જાણો શું છે કારણ
જાણીતી ઓટો કંપની ટેસ્લાના ચેરમેન એનલ મસ્કને ગુરુવારે મોટો ઝાટકો લાગ્યો છે.
નવી દિલ્હીઃજાણીતી ઓટો કંપની ટેસ્લાના ચેરમેન એનલ મસ્કને ગુરુવારે મોટો ઝાટકો લાગ્યો છે. ન્યૂયોર્ક સ્ટોક માર્કેટ ખુલતા જ 2 મિનિટની અંદર ટેસ્લના શેરમાં 11 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તેનાથી મસ્કની સંપત્તિ અંદાજે 1.1 અબજ ડોલર ઘટી ગઈ હતી.
અ મહાધડાકા બાદ મસ્કની સંપત્તિ 22.3 અબજ ડોલર રહી ગઈ છે. ઇલેક્ટ્રિક કાર બનાવતી જાણીતી કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં ગાડીઓની ડિલિવરીમાં રેકોર્ડ ઘટાડો નોંધાવ્યો હતો. આ ગાળામાં કંપનીએ 63 હજાર કારની ડિલિવરી કરી હતી, જ્યારે વિતેલા વર્ષે આ સમાન ગાળામાં કંપનીએ 90,966 કાર વેચી હતી.
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર, મસ્કે અંદાજે 10 અબજ ડોલર ટેસ્લા અને 13 અબજ ડોલર રોકેટ બિઝનેસ સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નલોજી કોર્પમાં લગાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion