શોધખોળ કરો

Home Loan: આ બેંક આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન! ચેક કરો વ્યાજ દર  

રિઝર્વ બેંકે તેની છેલ્લી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને સ્થિર રાખ્યો હતો. એટલે કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ હોવા છતાં ઘણી બેંકોએ તેમના MCLR માં સુધારો કર્યો છે.

ભારતીય રિઝર્વ બેંકે તેની છેલ્લી નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને સ્થિર રાખ્યો હતો. એટલે કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ હોવા છતાં ઘણી બેંકોએ તેમના MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ)માં સુધારો કર્યો છે. MCLR એ ન્યૂનતમ દર છે જેના પર કોઈપણ બેંક લોન આપી શકે છે. જો તમે પણ નવરાત્રિ પહેલા હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI) સૌથી સસ્તી હોમ લોન ઓફર કરી રહી છે. આ બેંક 8.35%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. જો તમે 75 લાખ રૂપિયાની 20 વર્ષની હોમ લોન લો છો, તો તમારે દર મહિને 63,900 રૂપિયાની EMI ચૂકવવી પડશે. ઓછા વ્યાજ દરે હોમ લોન લેવા માંગતા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.

બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક (PNB), ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડસઇન્ડ બેંક અને IDBI બેંક પણ પોસાય તેવા દરે હોમ લોન ઓફર કરે છે. આ બેંકોનો વ્યાજ દર 8.4% છે. આ વ્યાજ દરે 75 લાખ રૂપિયાની 20 વર્ષની હોમ લોન માટે તમારે દર મહિને 64,200 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

કેનેરા બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન પર 8.5% વ્યાજ વસૂલે છે. આ દરે 75 લાખ રૂપિયાની 20 વર્ષની હોમ લોન માટે તમારે દર મહિને 64,650 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

કોટક મહિન્દ્રા બેંક હોમ લોન પર 8.7% વ્યાજ વસૂલે છે. 75 લાખની 20 વર્ષની હોમ લોન પર તમારી EMI 64,550 રૂપિયા હશે. આ પણ એક સારો વિકલ્પ છે, ખાસ કરીને જેઓ ખાનગી બેંકમાંથી લોન લેવા માંગે છે તેમના માટે.

ખાનગી ક્ષેત્રની અન્ય બેંકોની વાત કરીએ તો, એક્સિસ બેંક 9% વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે, જેની EMI રૂપિયા 65,750 હશે. ICICI બેંક 9% વ્યાજ દરે લોન આપી રહી છે, જેની EMI 66,975 રૂપિયા હશે.

SBI, જે ભારતની સૌથી મોટી બેંક છે, તે હોમ લોન પર 9.15%ના દરે વ્યાજ વસૂલે છે. આ વ્યાજ દર પર તમારે 75 લાખ રૂપિયાની 20 વર્ષની હોમ લોન પર દર મહિને 67,725 રૂપિયાની EMI ચૂકવવી પડશે.

HDFC અને યસ બેંક 9.4%ના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. આ વ્યાજ દર પર, રૂ. 75 લાખની 20 વર્ષની હોમ લોન માટે EMI રૂ. 68,850 હશે.

જો તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ વ્યાજ દરો જોઈને તમે નક્કી કરી શકો છો કે કઈ બેંક તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમે તમારી જરૂરિયાત અને બજેટ અનુસાર સૌથી ઓછા વ્યાજ દર સાથે વિકલ્પ પસંદ કરો તો વધુ સારું રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!

Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન

ABP Premium

વિડિઓઝ

Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડHMPV Virus: Ahmedabad: વાયરસને લઈને શાળાઓમાં એડવાઈઝરી જાહેર, શરદી ખાંસી હોય તો ન મોકલશો શાળાએSagar Patel:‘મને કાજલ બેને કાનમાં ગાળો દીધી.. સિંગર સાગર પટેલ થયા ભાવુક Watch VideoWildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ,પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Passport Ranking: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું રેન્કિંગ જાહેર,ભારતને આંચકો, જાણો પાકિસ્તાનની સ્થિતિ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Bigg Boss 18: ધનશ્રી સાથેના છૂટાછેડાની અફવાઓ વચ્ચે યુઝવેન્દ્ર ચહલ બિગ બોસ 18માં જોવા મળશે? સાથે આ ધાકડ ક્રિકેટ પણ કરશે એન્ટ્રી!
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
Yuzvendra Chahal: 'મિસ્ટ્રી ગર્લ' સાથે જોવા મળ્યો યુઝવેન્દ્ર ચહલ! બીજી તરફ, ધનશ્રી વર્માએ છૂટાછેડાની અફવાઓ પર તોડ્યું મૌન
General Knowledge: ભારત સહિત આ દેશોમાં થાય છે EVMથી ચૂંટણી, કેટલાક દેશોએ લગાવ્યો છે પ્રતિબંધ

Lifestyle: કેકમાં વપરાતું એસેન્સ પીવાથી 3  લોકોના મોત, જાણો તમારા માટે કેટલું જોખમી છે

Aadhar Photo: શું તમે આધાર કાર્ડમાં વારંવાર ફોટો બદલી શકો છો? જાણી લો નિયમ

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

Embed widget