શોધખોળ કરો

December Rule Change: ડિસેમ્બરથી બદલી રહ્યાં છે આ નિયમો, જાણો આપના ખિસ્સા પર કેટલી થશે અસર

December Financial Changes: ડિસેમ્બરની શરૂઆત સાથે, ઘણી નાણાકીય બાબતોમાં ફેરફારો જોવા મળ્યા છે અને આ એવા ફેરફારો છે જે આપણા ખિસ્સા પર સીધી અસર કરશે. જાણો ક્રેડિટ કાર્ડથી ગેસ સિલિન્ડર સુધીના ફેરફારો.

December Financial Changes: વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર શરૂ થયો છે. તમે આજથી એટલે કે પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો જોશો. આ ફેરફારો તમારા જીવનની સાથે સાથે તમારા ખિસ્સા પર પણ અસર કરશે. આવો અમે તમને આ તમામ મોટા ફેરફારો વિશે જણાવીએ.

એલપીજી ગેસના ભાવમાં વધારો થયો છે

નવો મહિનો શરૂ થતાની સાથે જ અનેક ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને એલપીજી ગેસના ભાવમાં થતા ફેરફારની સીધી અસર સામાન્ય માણસ પર પડે છે. પહેલી ડિસેમ્બરે ગેસની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે અને દિલ્હીમાં આ ગેસ સિલિન્ડર 1818.50 રૂપિયામાં મળશે. નવેમ્બરની વાત કરીએ તો મહિનાના પહેલા દિવસે જ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો.

ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો

1 ડિસેમ્બર 2024થી દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં, અગાઉ જ્યારે ક્રેડિટ કાર્ડ યુઝર્સ કોઈપણ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ અથવા વેપારીઓ સાથે સંબંધિત વ્યવહારો કરતા હતા, ત્યારે તેઓને ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ મળતા હતા. પરંતુ, આજથી એટલે કે 1 ડિસેમ્બરથી, તમને આવા કોઈપણ ગેમિંગ પ્લેટફોર્મ અથવા વેપારી સાથે સંબંધિત વ્યવહારો પર કોઈ રિવોર્ડ પોઈન્ટ્સ મળશે નહીં.

OTP નિયમોમાં પણ ફેરફાર જોવા મળે છે

ક્રેડિટ કાર્ડ ઉપરાંત OTPના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જો ટેલિકોમ કંપનીઓ આજે OTP સંબંધિત ટ્રેસિબિલિટી નિયમો લાગુ કરે છે, તો સ્પામ અને ફિશિંગના મામલા બંધ થઈ શકે છે. આ સિવાય ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ મેસેજ ટ્રેસ કરી શકાય છે.

વર્ષમાંં 17 દિવસ બેન્કરહેશે બંધ 

3 ડિસેમ્બરે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરના તહેવાર નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે.

મેઘાલયમાં 12મી ડિસેમ્બરે પા-તોગન નેંગમિંજા સંગમા નિમિત્તે બેંકો બંધ રહેશે.

મેઘાલયમાં 18 ડિસેમ્બરે યુ સોસો થમની પુણ્યતિથિ નિમિત્તે બેંકો બંધ રહેશે.

19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવામાં બેંકો બંધ રહેશે.

મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં 24મી ડિસેમ્બરે નાતાલના અવસર પર બેંકો બંધ રહેશે.

25મી ડિસેમ્બરે નાતાલના અવસર પર સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.

ક્રિસમસના કારણે 26મી ડિસેમ્બરે બેંકમાં રજા રહેશે.

27મી ડિસેમ્બરે અનેક સ્થળોએ નાતાલની ઉજવણી માટે રજા રહેશે.

મેઘાલયમાં 30 ડિસેમ્બરે U Kiang Nangbah ના અવસર પર બેંકો બંધ રહેશે.

મિઝોરમ અને સિક્કિમમાં 31મી ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યા/લોસોંગ/નમસુંગ નિમિત્તે બેંકો બંધ રહેશે.

1, 8, 15, 22, 29 ડિસેમ્બરે સાપ્તાહિક રજાઓના કારણે બેંક શાખાઓ બંધ રહેશે.

14 અને 18 ડિસેમ્બરે બીજો અને ચોથો શનિવાર હોવાથી બેંક શાખાઓમાં રજા રહેશે.

ટોપ સ્ટોરી

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
Embed widget