ELSS: 17 ટકા વળતરની સાથે ટેક્સ બચાવે છે આ પ્લાન, રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ

ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) એ મ્યુચ્યુઅલ ફંડ્સની એક વિશેષ શ્રેણી છે, જે ટેક્સ-બચતના હેતુઓ માટે બનાવવામાં આવી છે.

જો તમે ટેક્સ બચાવવા અને સારું વળતર મેળવવા માંગો છો, તો ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ELSS તમને ટેક્સ બચાવવામાં મદદ કરે છે પરંતુ લાંબા ગાળે સારા વળતરની

Related Articles