સંકટમાં ભારતીય હીરા કારોબાર: શું ભારત હીરાનું ગઢ જાળવી શકશે?

ભારત પોલિશ્ડ હીરાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. ભારત વિશ્વના લગભગ 90% રફ હીરાની પ્રક્રિયા કરે છે અને મૂલ્યની દ્રષ્ટિએ કુલ હીરાની નિકાસમાં 33% યોગદાન આપે છે.

ભારત સદીઓથી હીરાના વ્યવસાયમાં અગ્રેસર રહ્યું છે. ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે ભારત વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુરત જેવા શહેરોએ હીરાના વ્યવસાયને નવી ઊંચાઈઓ આપી છે. પરંતુ બદલાતા સમય અને

Related Articles