શોધખોળ કરો

2020 સુધી તમામ પ્રવાસીઓને મળશે 'કન્ફર્મ' સીટઃ મનોજ સિન્હા

નવી દિલ્હીઃ પ્રવાસીઓને કન્ફર્મ સીટ આપવા માટે રેલવે પોતાના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. રેલવે રાજ્યપ્રધાન મનોજ સિન્હાનું કહેવું છે કે, 2020 સુધી દરેકને સમય પર કન્ફર્મ સીટ મળી શકશે. આમ કરવું એક દિવસમાં શક્ય નથી. હાલમાં પ્રવાસીઓની સંખ્યા વધારે હોવાને કારણે કન્ફર્મ સીટ નથી મળી શકતી. આઝાદી બાદથી રેલવેના માળખામાં નથી થયો વધારો દેશભરમાં રોજ 66 હજાર કિલોમીટર રસ્તા પર 12 હજાર ટ્રેન દોડે છે. આઝાદી બાદથી રેલવે અવરજવર 20 ગણી વધી ગઈ છે. જ્યારે રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખામાં 2.25 ગણો જ વધારો થયો છે. સિન્હાનું કહેવું છે કે, દેશમાં કુલ 67 રેલવે માર્ગ ભીડભાડવાળા છે જેમાં અલાહબાદ-મુગલસરાય માર્ગમાં સૌથી વધારે ભીડ હોય છે. 8.5 લાખ કરોડ રૂપિયાના રોકાણની યોજના
પ્રીમિયર સેવાઓ માટે ફ્લેક્સિબલ ભાડા સિસ્ટમનો બચાવ કરતાં સિન્હાએ કહ્યું કે, આ યોજના 77 ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે. તેનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 0.2 ટકાથી ઓછી છે. સિન્હાનું કહેવું છે કે, આવતા પાંચ વર્ષમાં 8.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી છે. મે 2014માં રેલવેનું સરેરાશ રોકાણ 48 હજાર કરોડ રૂપિયા હતું જેને વધારીને એક લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. રેલવેને દર વર્ષે 33 હજાર કરોડનું નુકસાન સિન્હાનું કહેવું છે કે, રેલવેનો પ્રતિ કિલોમીટર ખર્ચ 70 પૈસા છે, જ્યારે તેને માત્ર 40 પૈસાની જ આવક થાય છે. રેલવેને દર વર્ષે 33 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જેને ઘટાડવા માટે કન્ઝેશન ફી જેવા ઘણાં અન્ય ચાર્જ હટાવવામાં આવ્યા છે. રેલવેની 67-68 ટકા આવકનો સ્ત્રોત ટ્રાન્સપોર્ટેશન છે. રેલવેનો ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રવાસીના કારોબારથી 51 હજાર કરોડ રૂપિયા અને માલ વહનથી 1.10 લાખ કરોડ રૂપિયાની આવકનો ટાર્ગેટ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market:ગુરુવારના ભારે ઘટાડા પછી, આજે શેરબજાર ગ્રીન નિશાન થયું ઓપન. સેન્સેક્સ- નિફ્ટી બંનેમાં વધારો
Share Market:ગુરુવારના ભારે ઘટાડા પછી, આજે શેરબજાર ગ્રીન નિશાન થયું ઓપન. સેન્સેક્સ- નિફ્ટી બંનેમાં વધારો
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
Gold Price: કેમ સોનામાં અચાનક મોટો ઘટાડો થઈ રહ્યો છે? સામે આવ્યું મોટું કારણ, જાણો 
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત
ATM યૂઝર્સ માટે કામના સમાચાર! 1 એપ્રિલથી બદલાશે આ મોટો નિયમ; HDFC અને PNB એ કરી જાહેરાત

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Rain: માવઠાની આગાહી, આગામી 2 કલાકમાં ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Rain: માવઠાની આગાહી, આગામી 2 કલાકમાં ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજયમાં બરબાદીનું માવઠું, 2 લોકોનો લીધો જીવ, વૃક્ષો ધરાશાયી, પાકને નુકસાન
રાજયમાં બરબાદીનું માવઠું, 2 લોકોનો લીધો જીવ, વૃક્ષો ધરાશાયી, પાકને પારવાર નુકસાન
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
Embed widget