શોધખોળ કરો

TRAIએ મોબાઈલ રિંગની સમય મર્યાદા કરી નક્કી, હવે આટલી સેકન્ડ સુધી વાગશે રિંગ

અત્યાર સુધી દેશમાં ફોન પર ઇનકમિંગ કોલની રિંગ કેટલો સમય સુધી વાગશે તેની કોઈ સમયસીમા નક્કી નહોતી. TRAIના નિયમ અનુસાર મોબાઈલ પર ઓછામાં ઓછી 30 સેકન્ડ ઇનકમિંગ વોઈસ કોલની રિંગ વાગવી જરૂરી છે.

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ પહેલીવાર ફોન કોલની રીંગ કેટલા સમય સુધી વાગશે તેની સમયસીમા નક્કી કરી છે. TRAIના નિયમ અનુસાર મોબાઈલ પર ઓછામાં ઓછી 30 સેકન્ડ અને લેન્ડલાઈન પર 60 સેકન્ડ ઇનકમિંગ વોઈસ કોલની રિંગ વાગવી જરૂરી છે. ટ્રાઈએ લેન્ડલાઈન અને મોબાઈલ ફોન સેવાઓની ગુણવત્તા સંબંધીત જોગવાઈમાં કરેલા સુધારા અનુસાર, ઇનકમિંગ ફોન કોલનો જો તરત જવાબ નહીં આપવામાં આવે અથવા તો તેને કટ કરવામાં ન આવે તો તેની સૂચના આપનાર ફોનની રિંગ મોબાઈલ સેવા માટે 30 સેકન્ડ અને લેન્ડલાઈન માટે 60 સેકન્ડ રહેશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં ફોન પર ઇનકમિંગ કોલની રિંગ કેટલો સમય સુધી વાગશે તેની કોઈ સમયસીમા નક્કી નહોતી. ટેલિકોમ કંપનીઓ કોલ જોડવાના ચાર્જથી થતી આવકનો લાભ ઉઠાવવા માટે ખુદ રિંગની સમય મર્યાદા ઘટાડી દેતી હતી. જેથી અન્ય નેટવર્કવાળા ગ્રાહકો તેમના નેટવર્ક પર કોલ બેક કરવા માટે બંધાયેલા રહે. રિલાયન્સ જિયોએ હાલમાં રિંગનો સમય ઘટાડીને 25 સેકન્ડ કરી દીધો છે. હવે નવા નિયમો પ્રમાણે જિયો યુઝર્સના ફોન પર પણ રિંગનો સમય 30 સેકન્ડ સુધી વાગશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget