શોધખોળ કરો

UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ

હવે તમે UPIની મદદથી તમારા બેન્ક ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો.

જો તમે UPI નો ઉપયોગ કરો છો તો અમે તમને એક નવા ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો બેન્કમાં પૈસા જમા કરાવવા જાય છે તેમના માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અત્યાર સુધી એવું હતું કે તમે UPI એપની મદદથી કોઈને પૈસા મોકલી શકો છો. પરંતુ હવે તમે UPIની મદદથી તમારા બેન્ક ખાતામાં પણ પૈસા જમા કરાવી શકો છો. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે તો આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.સૌથી પહેલા તો અમે તમને જણાવીએ છીએ કે આ કેવી રીતે શક્ય છે, જેની મદદથી તમે પેમેન્ટ કરી શકો છો.

સૌથી પહેલા તમારે કેશ ડિપોઝીટ મશીન (CDM) પર જવું પડશે. આ એક એવું મશીન હોવું જોઈએ જે UPI Cash Deposit સ્વીકારે. તમને CDM મશીન પર QR કોડ દેખાશે અને તેની મદદથી તમે રૂપિયા જમા કરાવી શકશો. સૌ પ્રથમ UPI એપ ઓપન કરો. અહીં જઈને તમારે QR કોડ સ્કેન કરવાનો રહેશે. બાદમાં UPI એપ પર સ્કેન કર્યા પછી તમે જેટલી રકમ જમા કરાવવા છો એ રકમ જોવા મળશે. છેલ્લે તમારે બેન્ક એકાઉન્ટ પસંદ કરવું પડશે. આમાં તમે જે UPI પિનનો ઉપયોગ કરશો. તમારા પૈસા એ જ બેન્ક ખાતામાં પહોંચશે.

તમે આ બેન્કોની મદદથી તમે કરી શકશો UPI Deposit

SBI, PNB, HDFC સહિત એવી ઘણી બેન્કો છે જે UPIની મદદથી પૈસા જમા કરવાનો વિકલ્પ આપે છે. તાજેતરમાં, યુનિયન બેન્ક દ્વારા પણ આ વિકલ્પ શરૂ કરવામાં આવ્યો છે. જેઓ સરળતાથી રૂપિયા જમા કરાવવા  માંગે છે તેમના માટે આ એક સારો વિકલ્પ સાબિત થાય છે. આ ઉપરાંત તેમાં ઘણા ખાસ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે જે તેને અલગ બનાવે છે. આનાથી યુઝર્સનો ઘણો સમય પણ બચે છે.                                           

Rule Change: સુકન્યા સમૃદ્ધિ યોજનામાં થયો આ મોટો ફેરફાર, નહીં તો એકાઉન્ટ થઇ જશે બંધ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget